Bookmark and Share   


35 ફૂદીનાના પાન  રેસીપી



Last Updated : Nov 18,2024


mint leaves Recipes in English
पुदीने के पत्ते रेसिपी - हिन्दी में पढ़ें (mint leaves recipes in Hindi)

20 ફૂદીનાના પાનની રેસીપી | ફૂદીનાના પાનના ઉપયોગથી બનતી વાનગી |ફૂદીનાના પાનની રેસીપીનો સંગ્રહ | mint leaves recipes in Gujarati | recipes using pudina in Gujarati |

ફૂદીનાના પાનની રેસીપી | ફૂદીનાના પાનના ઉપયોગથી બનતી વાનગી |ફૂદીનાના પાનની રેસીપીનો સંગ્રહ | mint leaves recipes in Gujarati | recipes using pudina in Gujarati |

 

ફૂદીનાના પાન (Benefits of Mint Leaves, Pudina in Gujarati): ફુદીનો ઐન્ટી-ઇન્ફ્લૈમટોરી વિરોધી હોવાથી પેટમાં બળતરા (inflammation) ઘટાડે છે અને શુદ્ધ અસર બતાવે છે. તાજો ફૂદીનો અને લેમન ટી જેવા સ્વાસ્થ્યપ્રદ પીણા નૉસીયાની લાગણીને દૂર કરવા માટે સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત તે વિટામિન એ (આર.ડી.એના 10%) અને વિટામિન સી (20.25%) ઉધરસ, ગળામાં દુખાવો અને શરદીથી રાહત માટે કામ કરે છે. ફુદીનો એ એક એવી શાકભાજી છે જે કેલરી, કાર્બ્સ અથવા ચરબી એકઠા કર્યા સિવાય પોષક વાનગીઓ બનાવી શકે છે. મૂળભૂત રીતે તે જે પ્રદાન કરે છે તે ફાઇબર છે. ફુદીનાના પાનનો વિગતવાર ફાયદો વાંચો.


Show only recipe names containing:
  
Goto Page: 1 2 
Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe ) in Gujarati
Recipe# 35093
13 Feb 21
 by  તરલા દલાલ
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images. વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના ....
Cabbage and Dal Paratha in Gujarati
Recipe# 32776
11 Aug 21
 
by  તરલા દલાલ
No reviews
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ ....
Eggless Chickpea Waffle in Gujarati
Recipe# 39292
11 Oct 24
 by  તરલા દલાલ
No reviews
આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે. ....
Chocolate Mint Ice Cream, Indian Mint Chocolate Chip Ice Cream in Gujarati
Recipe# 3998
24 Apr 21
 by  તરલા દલાલ
No reviews
ચોકલેટ મિન્ટ આઈસ્ક્રીમ રેસીપી | ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ | હોમમેડ આઈસ્ક્રીમ | chocolate mint ice cream in gujarati | ચોકલેટ અને ફુદીનો એ એક પર્ફેક્ટ કામ્બો છે. ચોકલેટની સમૃદ્ધિ અને ફુદીનાનો પ ....
Watermelon Mint Mojito Summer Drink in Gujarati
Recipe# 33223
20 May 22
 by  તરલા દલાલ
No reviews
તરબૂચ મોજીટો રેસીપી | તરબૂચ મિન્ટ મોઈતો | તરબૂચ મોકટેલ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito in gujarati |with 15 amazing images. લાલ અને લીલા તરબૂચ ઉનાળ ....
Fruit Raita, Healthy Mix Fruit Raita in Gujarati
Recipe# 35063
16 Nov 22
 
by  તરલા દલાલ
No reviews
ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | fruit raita recipe in gujarati | with 17 amazing images. આ મીઠા અને સ્વાદિષ્ટ ફળો નું રાયતુંમ ....
Lauki Aur Pudine ka Raita in Gujarati
Recipe# 3594
04 Apr 21
 
by  તરલા દલાલ
No reviews
આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો ....
Paneer Tikka Pulao in Gujarati
Recipe# 4754
19 Dec 16
 by  તરલા દલાલ
કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....
Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda in Gujarati
Recipe# 4327
21 Mar 22
 by  તરલા દલાલ
No reviews
પનીર પસંદા | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | with 30 amazing images. આ ભારતી ....
Spinach and Mint Juice ( Healthy Juice) in Gujarati
Recipe# 6227
04 Nov 22
 
by  તરલા દલાલ
No reviews
પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી | પાલકનું જ્યુસ | ફુદીનાનું જ્યુસ | પૌષ્ટિક જ્યુસ | વજન ઘટાડવા માટે પાલકનું જ્યુસ | spinach mint juice recipe in ....
Spinach and Mint Soup in Gujarati
Recipe# 1456
03 May 21
 by  તરલા દલાલ
પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati | મજેદાર સ્વાદ અને ગુણકારી વસ્તુઓ વડે બનતું આ સૂપ પાલક અને લીલા કાંદાના લીલા પાનની પૌષ્ક્તાથી ભરપુર છે. ક ....
Pudina Green Tea in Gujarati
Recipe# 40181
08 Apr 23
 by  તરલા દલાલ
No reviews
ફુદીના ગ્રીન ટી રેસીપી | હેલ્ધી ગ્રીન ટી | હેલ્ધી પુદીના ગ્રીન ટી | pudina green tea recipe in gujarati | with 10 amazing images. હેલ્ધી ફુદીના ગ્રીન ટીના ઘણા ફા ....
Mint Chaas, Punjabi Mint Chaas Recipe in Gujarati
Recipe# 30865
01 Apr 21
 by  તરલા દલાલ
ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ | mint chaas in gujarati | with amazing 14 images. ભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે બધા ....
Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe in Gujarati
Recipe# 30867
28 Oct 24
 by  તરલા દલાલ
No reviews
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati | આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જર ....
Pudina Paratha, Mint Paratha in Gujarati
Recipe# 39149
15 Jul 20
 by  તરલા દલાલ
No reviews
ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં ....
Pudina Lassi, Mint Lassi, Indian Yogurt Mint Drink in Gujarati
Recipe# 6481
01 Mar 21
 by  તરલા દલાલ
No reviews
ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી | pudina lassi in gujarati | ફુદીના લસ્સી રેસીપી એક સંપૂર્ણ મીઠું ઉનાળાનું પીણું છે જે શ્રેષ્ઠ રીતે ઠંડુ પીરસવામ ....
Pudine ki Roti, Punjabi Mint Roti in Gujarati
Recipe# 30919
07 Jan 22
 
by  તરલા દલાલ
No reviews
ફૂદીનો એક એવી જાદૂઇ સામગ્રી છે જે કોઇ પણ વાનગીમાં સહેજ ઉમેરવાથી વાનગીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. અહીં આ ફૂદીનાની રોટીમાં ફૂદીનાને સૂકા સાંતળીને ભુક્કો કરવામાં આવ્યા છે, જેથી તેની સુવાસમાં વધારો થાય છે અને સાદી ઘઉંની રોટી પણ મજેદાર બને છે. બીજા
Fruit and Vegetable Raita, Creamy Mix Fruit Raita in Gujarati
Recipe# 1461
23 Jun 22
 
by  તરલા દલાલ
વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.
Aloo and Paneer Roll in Gujarati
Recipe# 39145
13 Dec 19
 by  તરલા દલાલ
No reviews
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
Bread Kofta Biryani (  Chawal) in Gujarati
Recipe# 39103
26 Dec 18
 by  તરલા દલાલ
તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
Besan Paratha, Zero Oil Besan Paratha in Gujarati
Recipe# 22222
03 Aug 21
 by  તરલા દલાલ
No reviews
ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
Masoor Pulao in Gujarati
Recipe# 39084
16 Oct 24
 
by  તરલા દલાલ
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
Masala Chawli in Gujarati
Recipe# 3883
20 Mar 23
 
by  તરલા દલાલ
No reviews
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
Minty Couscous in Gujarati
Recipe# 7445
12 Oct 20
 by  તરલા દલાલ
No reviews
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....
Goto Page: 1 2 
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?