ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe
તરલા દલાલ દ્વારા
Added to 53 cookbooks
This recipe has been viewed 3598 times
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati |
આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જરૂર હોય, ત્યારે તમારે કોઈ પણ સ્વાસ્થ્યપ્રદ પ્રક્રિયાવાળા પીણાંની પસંદગી કરવાની જરૂર નથી.
એક તાજું અને ઠંડુ પીણું, ફૂંડીના જીરા પાણી જ્યારે ઉપર થી બુંદી નાખી પીરસવામાં આવે ત્યારે સ્વાદિષ્ટ લાગે છે. .
ફૂદીના જીરા પાની બનાવવા માટે- બધી સામગ્રીને મિક્સરમાં ભેગું કરો અને ૧ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મુલાયમ પેસ્ટ બનવા સુઘી પીસી લો.
- પેસ્ટને બાઉલમાં કાઢો, ૨ કપ ઠંડુ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
- ૪ અલગ અલગ ગ્લાસમાં રેડો અને તરત જ બુંદીથી સજાવીને પરોસો.
Other Related Recipes
Accompaniments
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
vinalbhalerao,
March 20, 2014
Phudina Jeera Pani a refreshing and light drink to have with your food. Its a drink which looks more delicious when topped with boondi. It instantly boost up your energy.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe