પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati | Spinach and Mint Soup
તરલા દલાલ દ્વારા
Added to 165 cookbooks
This recipe has been viewed 11895 times
પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati |
મજેદાર સ્વાદ અને ગુણકારી વસ્તુઓ વડે બનતું આ સૂપ પાલક અને લીલા કાંદાના લીલા પાનની પૌષ્ક્તાથી ભરપુર છે. કોથમીર અને ફૂદીનાના ગુણ પણ તેની પૌષ્ટિકતામાં ઉમેરો કરે છે. જાયફળ અને કાળા મરી સૂપની ખુશ્બુને ફક્ત વધારતા નથી પણ તેમાં રહેલી રોગ પ્રતિકાર શક્તિથી સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે.
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાલક, ફૂદીનો, કોથમીર. લીલા કાંદાના લીલા પાન અને ૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો. તેને ઠંડા પાણી વડે ધોઇને નીતારીને બાજુ પર રાખો.
- મિશ્રણ ઠંડું થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી નરમ સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો નાંખી, ઘીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ઉપર ફીણ થાય ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી પ્યુરી, ૩/૪ કપ પાણી, જાયફળ પાવડર, મરી પાવડર, ફ્રેશ ક્રીમ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
2 reviews received for પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati |
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
August 08, 2014
A combination of spinach and mint along with spring onion greens and cream is a rich soup that can be served on a rainy or a cold day....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe