દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી | Lauki Aur Pudine ka Raita


દ્વારા

આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે.

જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે.

Add your private note

દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી - Lauki Aur Pudine ka Raita recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે
૧ કપ ખમણેલી દૂધી
૧ કપ જેરી લીધેલી લો ફૅટ દહીં
૪ ટેબલસ્પૂન સમારેલો ફૂદીનો
૧/૪ ટીસ્પૂન શેકેલું જીરૂ
૧/૪ ટીસ્પૂન સંચળ
૧/૨ ટીસ્પૂન સાકર
વિધિ
    Method
  1. દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો.
  3. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
  4. ઠંડું સીરસો.
Accompaniments

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews