ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું | Fruit and Vegetable Raita, Creamy Mix Fruit Raita
તરલા દલાલ દ્વારા
Added to 298 cookbooks
This recipe has been viewed 7168 times
વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ અને તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક માટે રાખી મૂકો.
- ઠંડું પીરસો.
Other Related Recipes
Accompaniments
ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
February 13, 2013
This raita is a good change than the regular raitas...they have fruits and vegetables and taste great with any stuffed parathas...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe