You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > બપોરના અલ્પાહાર સલાડ રેસીપી > મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ

Tarla Dalal
02 January, 2025


Table of Content
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati |
સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, જેને દરેક જણ સરળતાથી ઘરે તૈયાર કરી શકે છે.
આ ઉત્તરી આફ્રિકાનો પરંપરાગત ખોરાક, તે લોહનો એક મહાન સ્રોત છે. મિંટી કૂસકૂસ એક સ્વાદિષ્ટ સલાડ છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
મિંટી કૂસકૂસ સલાડ ની રેસીપી બનાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1/2 કપ ફાડા ઘઉં
1 કપ લો ફૅટ દૂધ (low fat milk) , 99.7% ચરબી રહિત
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સમારેલા લીલા કાંદા (chopped spring onions) (સફેદ અને લીલો બન્ને)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- મિંટી કૂસકૂસ સલાડ બનાવવા માટે, ફાડા ઘઉંને સારી રીતે સાફ કરો અને ધોઈ લો.
- ફાડા ઘઉં અને દૂધને dઊંડા નોન-સ્ટીક પેનમાં ભેગું કરો, સારી રીતે મિક્ષ કરી દો
- અને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા તે ટેન્ડર થાય ત્યાં સુધી રાંધી લો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- રાંધેલા ફાડા ઘઉં સહિતના તમામ સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને હળવે હાથે મિક્ષ કરી દો.
- ઓછામાં ઓછા અડધા કલાક માટે રેફ્રિજરેશન કરો.
- મિંટી કૂસકૂસ સલાડ ઠંડુ પીરસો.
- ક્રમાકં ૨ માં ફાડા ઘઉંને પારબૉઇલ્ડ થવા સુધી રાંધી લો અને ધ્યાન રોખો કે એ જરૂરત કરતા વઘારે ન રધાંય જાય.