ફૂદીનાની રોટી ની રેસીપી | Pudine ki Roti, Punjabi Mint Roti
તરલા દલાલ દ્વારા
Added to 44 cookbooks
This recipe has been viewed 4252 times
ફૂદીનો એક એવી જાદૂઇ સામગ્રી છે જે કોઇ પણ વાનગીમાં સહેજ ઉમેરવાથી વાનગીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. અહીં આ ફૂદીનાની રોટીમાં ફૂદીનાને સૂકા સાંતળીને ભુક્કો કરવામાં આવ્યા છે, જેથી તેની સુવાસમાં વધારો થાય છે અને સાદી ઘઉંની રોટી પણ મજેદાર બને છે. બીજા રોટીની રેસીપી પણ અજમાવો જેમ કે પનીર અને મેથીની રોટી અને ગાજર અને કોથમીરની રોટી.
Method- એક નૉન-સ્ટીક તવા પર ફૂદીનાના પાન મેળવી, તે કરકરા થાય ત્યાં સુધી સૂકા શેકી લીધા પછી હલકા હાથે આંગળીઓ વડે તેનો ભુક્કો કરી લો.
- હવે એક મોટા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે ફૂદીનાના પાન મેળવી જરૂરી પાણી વડે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬")ના ગોળાકારમાં ઘંઉના લોટની મદદથી વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, દરેક રોટીને થોડા ઘી વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- ગરમા-ગરમ જ પીરસો.
Other Related Recipes
ફૂદીનાની રોટી ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodsie,
May 15, 2014
a very simple recipe.. and a great variety to the everyday rotis and phulkkas... I roasted extra mint leaves.. and crushed it to a fine powder... and sprinkled it over the the hot parathas with some butter and they tasted fab... just like you get in restaurants... great recipe..!!!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe