મેનુ

This category has been viewed 13834 times

વિવિધ વ્યંજન >   ભારતીય વ્યંજન >   પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >   પંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠા  

29 પંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠા રેસીપી

Last Updated : 27 March, 2025

Punjabi roti recipes |  Punjabi parathas
पंजाबी रोटी रेसिपी | पंजाबी पराठे | - ગુજરાતી માં વાંચો (Punjabi roti recipes | Punjabi parathas in Gujarati)

 

પંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠા રેસિપિ | Punjabi rotis paratha recipes in Gujarati

 

વિવિધ પ્રકારના પંજાબી પરાઠા | different types of Punjabi paratha in Gujarati

 

પનીર સ્ટફ્ડ ગ્રીન પી પરોઠા | Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha | ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે.

 

 

પાલક અને પનીરના પરોઠા | Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha | પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.

 

 

પંજાબી રોટલીના વિવિધ પ્રકાર | different types of Punjabi roti in Gujarati

 

1. મુળાના પરોઠા | મુળાના પરાઠા એક પરંપરાગત પંજાબી વાનગી છે. જ્યારે તમે આ પરાઠાને તવા પર શેકશો ત્યારે તેલ અને મુળાની સુવાસ આખા ઘરમાં પ્રસરી જશે. ખમણેલો મુળો, મુળાના પાન, ઘઉંનો લોટ અને સામાન્ય મસાલાઓથી બનેલ મુળાના પરાઠા ખૂબજ પૌષ્ટિક અને તૃપ્ત કરે તેવા બને છે. આ પરાઠા કૅલ્શિયમ અને વિટામિનોથી ભરપૂર છે અને ટિફિનમાં લઇ જવા માટે આદર્શ નાસ્તો છે.

 

 

2. ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો. 

 

 

3. બટર નાન રેસીપી | ઘરે બનાવેલા નાન | તવામાં બનાવેલ બટર નાન | ખમીર સાથે બટર નાન | અમારું ઘરે બનાવેલ નાન તવામાં બનાવેલ બટર નાન છે. આ એક સરળ બટર નાન રેસીપી છે જે સાદા લોટ, ખમીર, થોડી ખાંડ, દહીં, ઘી અને કાલા તલથી બનેલી છે.

 

 

Recipe# 188

22 March, 2025

0

calories per serving

Recipe# 105

24 March, 2025

0

calories per serving

Recipe# 19

02 January, 2025

0

calories per serving

Recipe# 106

02 January, 2025

0

calories per serving

Recipe# 279

02 January, 2025

0

calories per serving

Recipe# 170

02 January, 2025

0

calories per serving

Recipe# 104

02 January, 2025

0

calories per serving

Recipe# 551

02 January, 2025

0

calories per serving

Recipe# 263

02 January, 2025

0

calories per serving

0

calories per serving

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ