બીટ અને તલની રોટી | Beetroot and Sesame Roti
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 177 cookbooks
This recipe has been viewed 9683 times
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, બહુ થોડું પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગને થોડા ઘઉંના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી રોટીની બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- રોટીઓને એકદમ ઠંડી થવા દો.
કેવી રીતે ટિફિનમાં પૅક કરશો- અલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી ટિફિનમાં પૅક કરો.
Other Related Recipes
Accompaniments
1 review received for બીટ અને તલની રોટી
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
September 09, 2014
Bored of carrying methi theplas while travelling, then try this beetroot roti... sesame seeds not only gives crunch but flavour and nutrients as well. Sure to be loved by all.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe