સફરજન-કાકડીનું જ્યુસ | Apple Cucumber Juice
તરલા દલાલ દ્વારા
Added to 72 cookbooks
This recipe has been viewed 6833 times
ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે.
Method- હૉપરમાં થોડા થોડા સફરજન અને કાકડી મેળવતા જાવ.
- તે પછી જ્યુસમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા જ્યુસને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
સફરજન-કાકડીનું જ્યુસ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
October 08, 2014
Cooling cucumber combined with thick and doctor-friendly apples....nourishing and filling..make sure to serve it immediately...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe