This category has been viewed 60692 times
વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ |
6 પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | રેસીપી
Last Updated : 21 March, 2025
પંજાબી વાનગીઓ | પંજાબી રેસિપી | શાકાહારી પંજાબી ફૂડ | Punjabi recipes in Gujarati
પંજાબી વાનગીઓ | પંજાબી રેસિપી | શાકાહારી પંજાબી ફૂડ | Punjabi recipes, dishes in Gujarati
પંજાબી દાળ વાનગીઓ | Punjabi dal recipes in Gujarati
1. રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | rajma curry in Gujarati | with 24 amazing images.
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે.

પંજાબી કઢી વાનગીઓ | different types of punjabi kadhis in Gujarati
1. પંજાબી પકોડા કઢી ની રેસીપી | Punjabi Pakoda Kadhi: તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય.

પંજાબી પીણાંની વાનગીઓ | Punjabi drink recipes in Gujarati
તમને અમારા વિવિધ પ્રકારના પંજાબી પીણાં ગમશે.
1. ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ | mint chaas in gujarati | with amazing 14 images.
ભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે બધા ફૂદીના મીલ્કશેક, આઇસક્રીમ અને ફૂદીનાવાળી ચોકલેટ જોઇ હશે, પણ એ બધાથી સર્વોતમ છે ફૂદીનાવાળી છાસ.

2. ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati
આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જરૂર હોય, ત્યારે તમારે કોઈ પણ સ્વાસ્થ્યપ્રદ પ્રક્રિયાવાળા પીણાંની પસંદગી કરવાની જરૂર નથી.

પંજાબી લસ્સી રેસીપી | Punjabi lassi recipes in Gujarati
1. મીઠી પંજાબી લસ્સી રેસીપી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | with 7 amazing images.
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતું દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ મીઠી પંજાબી લસ્સીમાટે જરૂરી ગણાય છે.

2. ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી | Pudina Lassi, Mint Lassi, Indian Yogurt Mint Drink
ફુદીના લસ્સી રેસીપી એક સંપૂર્ણ મીઠું ઉનાળાનું પીણું છે જે શ્રેષ્ઠ રીતે ઠંડુ પીરસવામાં આવે છે. ભારતીય દહીં ફુદીનાનું પીણુંબનાવો.

પનીર સબઝી ગુજરાતીમાં | paneer sabzis in Gujarati
1. મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | mutter paneer butter masala in gujarati | with amazing 35 images.
મટર પનીર બટર મસાલા રેસીપીમાં એક મસાલાની પેસ્ટ છે જેને બટરમાં સાંતળી લેવામાં આવે છે, તેને મસાલા પાવડર, ટેન્ગી ટમેટા, દૂધ, ક્રીમ અને અન્ય ઘટકો સાથે જોડવામાં આવે છે, જેનાથી સમૃદ્ધ ગ્રેવી બને છે, જે તમારા ઘટકોને બાંધે છે - મટર અને પનીર.

2. પનીર પસંદા | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | with 30 amazing images.
આ ભારતીય પનીરની વાનગીમાં ખાસ મહત્વનો ભાગ છે તેમાં વપરાયેલી બે પ્રકારની કાંદાની પેસ્ટ. પહેલી પેસ્ટમાં રાંધેલા કાંદાની સાથે કાજૂ છે જે પનીર પસંદાને મલાઇદાર બનાવે છે, જ્યારે બીજી પેસ્ટમાં બ્રાઉન કાંદા તેને શાહી, તીવ્ર સ્વાદવાળું અને સુગંધી બનાવે છે. આ વાનગી પાર્ટીમાં પીરસી શકાય એવી છે.

પનીર પંજાબી પરાઠામાં વપરાય છે | paneer used in Punjabi parathas in Gujarati
1. પાલક અને પનીરના પરોઠા | Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha | પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.

2. પનીર સ્ટફ્ડ ગ્રીન પી પરોઠા | Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha | ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે.

પંજાબી ભાત | Punjabi rice recipes in Gujarati
1. જીરા રાઈસ રેસીપી | જીરા નો પુલાવ | ક્વિક જીરા રાઈસ | જીરા રાઈસ બનાવવાની રીત | jeera rice in gujarati| with 20 amazing images.
જીરા રાઈસ અને જીરા નો પુલાવ એ ચોખાની એક સરળ રેસીપી છે જે જીરા સાથે સુગંધિત છે, જે ક્વિક અને સરળ છે.

પંજાબી બિરયાની | Punjabi biryani recipes in Gujarati
1. પનીર બિરયાની | રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા અને પનીરના સંયોજન વડે એક અત્યંત મોહક અને સ્વાદભરી બિરયાની બનાવી શકાય છે.
પંજાબી અચર વાનગીઓ | Punjabi achar recipes in Gujarati
1. ગાજરનું અથાણું રેસીપી | પંજાબી અથાણું | ગાજરનું અથાણું બનાવવાની રીત | carrot pickle in gujarati | with 18 amazing images.
ગાજરનું અથાણું રેસીપી વાસ્તવમાં એક ઝટપટ અથાણું છે જેને ઉત્તર ભારતમાં ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું કહેવાય છે.
અહીં તમને એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ ગાજર અથાણાંની રેસીપી મળી છે જે ગુજરાત અને ઉત્તર ભારતમાં લોકપ્રિય છે. અથાણાં અને આચાર ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે. ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું તમારા સાદા ભોજનને વધારવા અને તેમને સ્વાદિષ્ટ બનાવવાની તાકાત ધરાવે છે.

2. આમળાનું અથાણું રેસીપી | આમળા આચાર | ભારતીય ગૂસબેરી નું અથાણું | amla pickle in gujarati | with 18 amazing images.
આ મસાલેદાર આમળાનું અથાણું રેસીપી સાચી જીભ-ટિકલર છે, જેમાં સંપૂર્ણ મસાલા છે ચટપટા આમળાઓ માટે. કોઈપણ ભોજન સાથે પીરસવા માટે આદર્શ છે, તેનો સ્વાદ ખાસ કરીને ભાત અને દાળ સાથે સરસ લાગે છે.


Recipe# 426
02 January, 2025
calories per serving
Recipe# 762
24 March, 2025
calories per serving
Recipe# 764
26 March, 2025
calories per serving


Related Recipes
Follow US
રેસીપી શ્રેણીઓ
- વિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી 7 recipes
- ઓછી કેલરીવાળી ભારતીય શાકાહારી રેસિપિસ | વજન ઘટાડવાની શાકાહારી વાનગીઓ | ઓછી કેલરીવાળી ભારતીય ખોરાક | 6 recipes
- લો કોલેસ્ટ્રોલ રેસીપી 11 recipes
- પૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી 16 recipes
- ડાયાબિટીસ રેસિપી 16 recipes
- ગર્ભાવસ્થા માટે રેસિપી 6 recipes
- તેલ વગરના વ્યંજન 1 recipes
- આયર્નથી ભરપૂર રેસીપી 10 recipes
- એસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવું 16 recipes
- પૌષ્ટિક શાકની રેસીપી 2 recipes
- સ્વસ્થ નાસ્તાની રેસિપી 7 recipes
- સ્વસ્થ હૃદય રેસીપી | હેલ્ધી હાર્ટ રેસિપી | સ્વસ્થ હૃદય માટેના વ્યંજન 13 recipes
- પૌષ્ટિક સૂપ 5 recipes
- કેલ્શિયમ થી ભરપૂર 18 recipes
- લોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન 7 recipes
- સ્વસ્થ ભારતીય સલાડ 3 recipes
- લો કાર્બ ડાઇઅટ રેસીપી 28 recipes
- હાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય 3 recipes
- સંધિવા માટે ડાયેટ 16 recipes
- વિટામિન કે થી ભરપૂર રેસીપી 3 recipes
- પ્રોટીનથી ભરપૂર રેસિપી 14 recipes
- ફેટી લીવર ડાયેટ રેસિપી 5 recipes
- પીસીઓએસ રેસીપી, પીસીઓએસ આહાર 15 recipes
- ગ્લૂટન વગરનાં વ્યંજન 22 recipes
- ફાઇબર યુક્ત રેસીપી 20 recipes
- કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન 34 recipes
- કમળા માટે આહાર | તંદુરસ્ત કમળા માં લેવાતો આહાર 0 recipes
- ફણગાવેલા કઠોળની રેસિપી 5 recipes
- ટાઈફોઈડ રેસિપિ 6 recipes
- ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ 4 recipes
- કિડની સ્ટોન માટેની ડાયેટ રેસિપી 0 recipes
- ઘરેલું ઉપાય 4 recipes
- વરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ 20 recipes
- ડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી 1 recipes
- પૌષ્ટિક પીણાં 3 recipes
- સંધિવા માટે ભારતીય રેસીપી 5 recipes
- પોટેશિયમથી ભરપૂર 7 recipes
- વેગન ડાયટ 30 recipes
- હમેંશા જુવાન રહેવા માટેનો આહાર 16 recipes
- ઉલટીની સારવાર માટેની રેસિપી 1 recipes
- ઓમેગા 3 ફેટી એસિડ્સ થી ભરપૂર રેસીપી 6 recipes
- ઝીંક યુકત રેસિપી 8 recipes
- મેલેરિયા ના દર્દીઓ માટે ડાયટ રેસીપી 3 recipes
- વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી 13 recipes
- વિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલ 11 recipes
- એન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી 28 recipes
- લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય 16 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સલાડ 0 recipes
- પૌષ્ટિક ડિનર 8 recipes
- મેગ્નેશિયમ યુક્ત ભારતીય 15 recipes
- વિટામિન સી યુક્ત રેસીપી 12 recipes
- પૌષ્ટિક લંચ વાનગીઓ 6 recipes
- સ્તનપાન માટે રેસીપી 4 recipes
- હાઈપરથાઈરોડિસમ 8 recipes
- વિટામિન બી3, નિયાસિન થી ભરપૂર 7 recipes
- વિટામિન ઇ યુક્ત આહાર 7 recipes
- સર્જરી પછી ખવાતા આહારની રેસિપિ 1 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના ડેઝર્ટ / મીઠાઇ 2 recipes
- સેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક 2 recipes
- ફોસ્ફરસ યુક્ત રેસિપિ 17 recipes
- કોપર રેસિપી 3 recipes
- પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી 7 recipes
- વિટામિન બી6 ડાયેટ રેસિપી 4 recipes
- વિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી 6 recipes
- બી વિટામિન રેસીપી 33 recipes
- મેંગેનીઝ ડાયેટ 4 recipes
- થેલેસેમિયા ડાયેટ 1 recipes
- મેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ 15 recipes
- ફળોનું ડિટોક્સ પાણી 0 recipes
- લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ 3 recipes
- ઓમેગા 6 ફેટી એસિડ રેસિપી 7 recipes
- ફોટોન્યુટ્રન્ટ્સ રેસિપી 9 recipes
- Chronic Kidney Disease Indian recipes 0 recipes
- Selenium1 0 recipes
- ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી 31 recipes
- સવારના નાસ્તાની ઝટપટ રેસીપી 35 recipes
- ઝટ-પટ શાક 13 recipes
- ઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠા 10 recipes
- ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપી 9 recipes
- ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી 3 recipes
- ઝટ-પટ સૂપ 9 recipes
- ઝટ-પટ ચટણી 9 recipes
- ઝટ-પટ ચોખાના વ્યંજન 6 recipes
- 10 મિનિટમાં બનતી નાસ્તાની રેસિપિ 1 recipes
- ઝટ-પટ ડીપ્સ્ અને સૉસ 4 recipes
- ઝટ-પટ પિઝા 2 recipes
- ઝટ-પટ પાસ્તા 2 recipes
- ઝટ-પટ અથાણાં 3 recipes
- ઝટ-પટ દાલ / કઢી 1 recipes
- 5 મિનિટમાં બનતા નાસ્તા ની 3 recipes
- ઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપી 6 recipes
- ઝટ-પટ બનતી પ્રેશર કૂકર રેસીપી 5 recipes
- ઝટ-પટ બનતી ડૅઝર્ટસ્ રેસીપી 2 recipes
- 3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 10 recipes
- ઝટ-પટ ડૅઝર્ટસ્ રેસીપી 4 recipes
- 4 સામગ્રી ના ઉપયોગ થી બનતી રેસિપિ 6 recipes
- 5 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 4 recipes
- બાળકો માટે ટિફિન રેસીપી 37 recipes
- બાળકો માટે રેસીપી (1 થી 3 વર્ષ માટે) 3 recipes
- બાળકો માટે મીઠી વાનગીઓ 41 recipes
- બાળકો નો આહાર (૧૦ થી ૧૨ મહીના માટે) 0 recipes
- ઝટપટ બાળકોનો વેજ રેસિપી 3 recipes
- બાળકોનો સવાર નો નાસ્તા 34 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૮ થી ૯ મહીના બાળકો માટેનો આહાર 1 recipes
- બાળકો માટેનો પૌષ્ટિક આહાર 39 recipes
- બાળકો માટે નાસ્તાની રેસિપી 64 recipes
- બાળકો પોતે રાંધી શકે એવા વ્યંજન 1 recipes
- શાળા પછીનો નાસ્તો બાળકો માટે 68 recipes
- બાળકો માટે સૂકા નાસ્તા ની રેસીપી 9 recipes
- ફીંગર ફૂડસ્ બાળકો માટે 8 recipes
- બાળકો માટે વજન વધારનાર વ્યંજન 10 recipes
- બાળકો રૅપ્સ્ અને રોલ્સ્ 1 recipes
- બાળકો માટે વેજ પાસ્તા 1 recipes
- બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી 11 recipes
- બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર 9 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૬ થી ૭ મહીના બાળકો માટેનો આહાર 0 recipes
- બાળકો માટે પિઝા 1 recipes
- બાળકો લોહ યુક્ત આહાર 3 recipes
- બાળકો માટે ફાઇબર યુક્ત આહાર 6 recipes
- બાળકો માટે નૂડલ્સ્ 2 recipes
- બાળકો માટે શક્તિદાયક આહાર 6 recipes
- બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર રેસિપિસ 9 recipes
- બાળકો માટે રોગપ્રતિકાર શક્તિ વધારનાર વ્યંજન 3 recipes
- બેબી ફૂડ રેસીપી, 6 થી 18 મહિના બાળકો માટે 5 recipes
- બાળકો વજન ઓછું કરનાર વ્યંજન 13 recipes
- દાંત આવતા સમયનો બાળકોનો આહાર 0 recipes
- 8 થી 9 મહિના બાળક માટે અનાજ અને કઠોળથી બનતી રેસિપિ 0 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે આપી શકાય એવો આહાર (૭ મહીના માટે) 1 recipes
- ટીનએજર માટે 30 recipes
- સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ 5 recipes
- સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | 5 recipes
- મેન કોર્સ રેસીપી 1 recipes
- સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ | 1 recipes
- ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ 1 recipes
- ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ 0 recipes
- પીણાંની રેસીપી 1 recipes
- ડિનર રેસીપી 32 recipes
- Indian Dinner1 0 recipes
- ભારતીય લંચ રેસિપી 8 recipes
- જમણની સાથે 1 recipes
- મુસાફરી માટે ભારતીય 3 recipes
- બાર્બેક્યુએ 0 recipes
- ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર 14 recipes
- આખા ઘઉંની વાનગીઓ 7 recipes
- મનગમતી રેસીપી 32 recipes
- ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ 1 recipes
- સરળ ભારતીય વેજ રેસિપી 13 recipes
- નવીનતા ભરી વાનગી 1 recipes
- રાંધયા વગરની ભારતીય રેસીપી 9 recipes
- ઐડ્વૈન્સ રેસીપી 13 recipes
- ઇંડાવાળા કેક 0 recipes
- માઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ | 8 recipes
- અવન 43 recipes
- સ્ટીમર 19 recipes
- કઢાઇ વેજ 66 recipes
- બાર્બેક્યૂ 4 recipes
- સિજલર ટ્રે 1 recipes
- મિક્સર 56 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 35 recipes
- તવો વેજ 109 recipes
- નૉન-સ્ટીક પૅન 133 recipes
- અપ્પે મોલ્ડ 2 recipes
- પૅન 24 recipes
- ફ્રીજર 8 recipes
- ઊંડો પૅન 17 recipes
- નૉન-સ્ટીક કઢાઇ 33 recipes
- ફ્રીજ 13 recipes
- વોફલ રેસીપી 2 recipes
- હાંડી 6 recipes
- જ્યુસર અને હોપર 5 recipes
- ગ્રિલર 3 recipes
- ટોસ્ટર 1 recipes
- ગેસ ટોસ્ટર રેસિપિ 1 recipes
- સ્ટીમ રેસિપિ, સ્ટીમ્ડ ઈન્ડિયન વેજિટેરિયન 10 recipes
- રાંધ્યા વગરની રેસીપી 17 recipes
- વેગેટરીઅન બકેદ ઇન્ડિયન રેસિપિસ 14 recipes
- બાફીને બનતી રેસિપિ 9 recipes
- તળીને બનતી રેસિપિ 26 recipes
- તવા રેસિપિસ 43 recipes
- હલકા તળવાના વેજ 2 recipes
- માઇક્રોવેવ 5 recipes
- સાંતળવું 19 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 23 recipes
- સ્ટર-ફ્રાય 4 recipes
- રોસ્ટીંગ 0 recipes