You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > કોબીના વડા
કોબીના વડા

Tarla Dalal
12 February, 2025


Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
6 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 કપ સમારેલી કોબી (chopped cabbage)
1/2 કપ સમારેલા ગાજર (chopped carrot)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1/4 કપ ચણાનો લોટ ( besan )
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- ચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો.
- બીજા દીવસે દાળને નીતારીને તેમાંથી ૧/૨ કપ દાળ બાજુ પર રાખો.
- હવે બાકી રહેલી ૧/૨ કપ ચણાની દાળ સાથે લીલા મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અર્ધકચરૂ મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુઓ (બાકી રહેલી ચણાની દાળ પણ) મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના વ્યાસના ચપટા ગોળ વડા તૈયાર કરો.
- હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ૩ થી ૪ વડા એક સાથે એવી રીતે તળી લો કે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.