ગાજર એટલે શું? | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી |
.webp)
ગાજર એટલે શું? What is carrot, gajar, gajjar in Gujarati?
ગાજરમાં લાંબી, સાંકડી, નળાકાર શંકુ આકારનું મૂળ હોય છે, પરંતુ તે અન્ય જાતોમાં પણ જોવા મળે છે જે કદમાં જાડા અને નાના હોઈ શકે છે, અથવા તે નારંગી, લાલ, જાંબલી, પીળો અથવા સફેદ રંગના પણ હોય છે. ગાજર એક મીઠો સ્વાદ ધરાવે છે અને સૌથી વધુ લોકપ્રિય બહુમુખી મૂળ શાકભાજીમાંનું એક છે. ગાજરમાં જાડા, માંસલ, ઘેરા મૂળ હોય છે જે ભૂગર્ભમાં ઉગે છે અને લીલા પાંદડા જે જમીન ઉપર ઉગે છે. ગાજરના મૂળમાં કરકરુ પોત અને મીઠો અને ખારો સુગંધિત સ્વાદ હોય છે, જ્યારે લીલોતરી પાન તાજો સ્વાદ અને સહેજ કડવો હોય છે.
ગાજરના ઉપયોગ રસોઈ માં (uses of carrot, gajar, gajjar in Indian cooking)
ભારતીય જમણમાં ગાજરનો ઉપયોગ શાક, ગાજર નો હલવો, ગાજરનો રસ, અથાણું વગેરે બનાવવા માટે થાય છે.
ગાજરના ફાયદા, આરોગ્ય લાભો (benefits of carrot, gajar, gajjar in Gujarati)
ગાજરમાં બીટા કેરોટિન પોષક તત્વો હોય છે જે વિટામિન એ નું એક રૂપ છે, જે આંખના બગાડને અટકાવવામાં મદદ કરે છે, કારણકે જ્યારે ઉમર વધે છે, ત્યારે તે રાત્રે અંધત્વ અટકાવે છે. ગાજર આંખો માટે બહુ સારુ છે. તેઓ કબજિયાત, લોહીનું દબાણ ઓછું કરે છે, ફાઇબર અને લો કોલેસ્ટરોલ દૂર કરે છે. ગાજરના 11 સુપર બેનિફિટ્સ અને તમારા દૈનિક આહારમાં શા માટે શામેલ કરવું તે વાંચો.
ગાજર ગ્લાયસીમિક ઈન્ડેક્સ, Glycemic index of Carrots, gajar, gajjar
ગાજર નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 71 હોય છે, જે વધારે ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. ગાજર જેવી સામગ્રીનું જી. આઇ. વધારે હોય છે પણ એનું ગ્લાયસીમિક લોડ ઓછું હોય છે એટલે તે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત છે.
.webp)
ગાજરના ટુકડા

સ્લાઇસ કરેલા ગાજર

પાતળા લાંબા કાપેલા ગાજર
.webp)
સમારેલા ગાજર
.webp)
ખમણેલું ગાજર

બાફેલા ગાજર

હલકા ઉકાળેલા ગાજર

સ્લાઇસ કરીને અર્ધ ઉકાળેલા ગાજર

ગાજરની પટ્ટીઓ

આડા કાપેલા ગાજર

અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર
.webp)
ગાજરના ગોળ ટુકડા

અર્ધ ઉકાળેલા ગાજરના ગોળ ટુકડા

હલકી ઉકાળેલી ગાજરની પટ્ટીઓ

અર્ધ ઉકાળેલા ગાજરના ટુકડા

Related Recipes
પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી
બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા |
More recipes with this ingredient...
ગાજર એટલે શું? | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | (62 recipes), ગાજરના ટુકડા (4 recipes) , સ્લાઇસ કરેલા ગાજર (2 recipes) , પાતળા લાંબા કાપેલા ગાજર (3 recipes) , સમારેલા ગાજર (18 recipes) , ખમણેલું ગાજર (27 recipes) , બાફેલા ગાજર (1 recipes) , હલકા ઉકાળેલા ગાજર (2 recipes) , સ્લાઇસ કરીને અર્ધ ઉકાળેલા ગાજર (0 recipes) , ગાજરની પટ્ટીઓ (0 recipes) , આડા કાપેલા ગાજર (1 recipes) , અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર (2 recipes) , ગાજરના ગોળ ટુકડા (0 recipes) , અર્ધ ઉકાળેલા ગાજરના ગોળ ટુકડા (0 recipes) , હલકી ઉકાળેલી ગાજરની પટ્ટીઓ (0 recipes) , અર્ધ ઉકાળેલા ગાજરના ટુકડા (1 recipes)

Related Glossary
Follow US
રેસીપી શ્રેણીઓ
- વિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી 7 recipes
- ઓછી કેલરીવાળી ભારતીય શાકાહારી રેસિપિસ | વજન ઘટાડવાની શાકાહારી વાનગીઓ | ઓછી કેલરીવાળી ભારતીય ખોરાક | 6 recipes
- લો કોલેસ્ટ્રોલ રેસીપી 11 recipes
- પૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી 16 recipes
- ડાયાબિટીસ રેસિપી 16 recipes
- ગર્ભાવસ્થા માટે રેસિપી 6 recipes
- તેલ વગરના વ્યંજન 1 recipes
- આયર્નથી ભરપૂર રેસીપી 10 recipes
- એસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવું 16 recipes
- પૌષ્ટિક શાકની રેસીપી 2 recipes
- સ્વસ્થ નાસ્તાની રેસિપી 7 recipes
- સ્વસ્થ હૃદય રેસીપી | હેલ્ધી હાર્ટ રેસિપી | સ્વસ્થ હૃદય માટેના વ્યંજન 13 recipes
- પૌષ્ટિક સૂપ 5 recipes
- કેલ્શિયમ થી ભરપૂર 18 recipes
- લોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન 7 recipes
- સ્વસ્થ ભારતીય સલાડ 3 recipes
- લો કાર્બ ડાઇઅટ રેસીપી 28 recipes
- હાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય 3 recipes
- સંધિવા માટે ડાયેટ 16 recipes
- વિટામિન કે થી ભરપૂર રેસીપી 3 recipes
- પ્રોટીનથી ભરપૂર રેસિપી 14 recipes
- ફેટી લીવર ડાયેટ રેસિપી 5 recipes
- પીસીઓએસ રેસીપી, પીસીઓએસ આહાર 15 recipes
- ગ્લૂટન વગરનાં વ્યંજન 22 recipes
- ફાઇબર યુક્ત રેસીપી 20 recipes
- કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન 34 recipes
- કમળા માટે આહાર | તંદુરસ્ત કમળા માં લેવાતો આહાર 0 recipes
- ફણગાવેલા કઠોળની રેસિપી 5 recipes
- ટાઈફોઈડ રેસિપિ 6 recipes
- ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ 4 recipes
- કિડની સ્ટોન માટેની ડાયેટ રેસિપી 0 recipes
- ઘરેલું ઉપાય 4 recipes
- વરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ 20 recipes
- ડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી 1 recipes
- પૌષ્ટિક પીણાં 3 recipes
- સંધિવા માટે ભારતીય રેસીપી 5 recipes
- પોટેશિયમથી ભરપૂર 7 recipes
- વેગન ડાયટ 30 recipes
- હમેંશા જુવાન રહેવા માટેનો આહાર 16 recipes
- ઉલટીની સારવાર માટેની રેસિપી 1 recipes
- ઓમેગા 3 ફેટી એસિડ્સ થી ભરપૂર રેસીપી 6 recipes
- ઝીંક યુકત રેસિપી 8 recipes
- મેલેરિયા ના દર્દીઓ માટે ડાયટ રેસીપી 3 recipes
- વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી 13 recipes
- વિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલ 11 recipes
- એન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી 28 recipes
- લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય 16 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સલાડ 0 recipes
- પૌષ્ટિક ડિનર 8 recipes
- મેગ્નેશિયમ યુક્ત ભારતીય 15 recipes
- વિટામિન સી યુક્ત રેસીપી 12 recipes
- પૌષ્ટિક લંચ વાનગીઓ 6 recipes
- સ્તનપાન માટે રેસીપી 4 recipes
- હાઈપરથાઈરોડિસમ 8 recipes
- વિટામિન બી3, નિયાસિન થી ભરપૂર 7 recipes
- વિટામિન ઇ યુક્ત આહાર 7 recipes
- સર્જરી પછી ખવાતા આહારની રેસિપિ 1 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના ડેઝર્ટ / મીઠાઇ 2 recipes
- સેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક 2 recipes
- ફોસ્ફરસ યુક્ત રેસિપિ 17 recipes
- કોપર રેસિપી 3 recipes
- પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી 7 recipes
- વિટામિન બી6 ડાયેટ રેસિપી 4 recipes
- વિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી 6 recipes
- બી વિટામિન રેસીપી 33 recipes
- મેંગેનીઝ ડાયેટ 4 recipes
- થેલેસેમિયા ડાયેટ 1 recipes
- મેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ 15 recipes
- ફળોનું ડિટોક્સ પાણી 0 recipes
- લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ 3 recipes
- ઓમેગા 6 ફેટી એસિડ રેસિપી 7 recipes
- ફોટોન્યુટ્રન્ટ્સ રેસિપી 9 recipes
- Chronic Kidney Disease Indian recipes 0 recipes
- Selenium1 0 recipes
- ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી 31 recipes
- સવારના નાસ્તાની ઝટપટ રેસીપી 35 recipes
- ઝટ-પટ શાક 13 recipes
- ઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠા 10 recipes
- ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપી 9 recipes
- ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી 3 recipes
- ઝટ-પટ સૂપ 9 recipes
- ઝટ-પટ ચટણી 9 recipes
- ઝટ-પટ ચોખાના વ્યંજન 6 recipes
- 10 મિનિટમાં બનતી નાસ્તાની રેસિપિ 1 recipes
- ઝટ-પટ ડીપ્સ્ અને સૉસ 4 recipes
- ઝટ-પટ પિઝા 2 recipes
- ઝટ-પટ પાસ્તા 2 recipes
- ઝટ-પટ અથાણાં 3 recipes
- ઝટ-પટ દાલ / કઢી 1 recipes
- 5 મિનિટમાં બનતા નાસ્તા ની 3 recipes
- ઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપી 6 recipes
- ઝટ-પટ બનતી પ્રેશર કૂકર રેસીપી 5 recipes
- ઝટ-પટ બનતી ડૅઝર્ટસ્ રેસીપી 2 recipes
- 3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 10 recipes
- ઝટ-પટ ડૅઝર્ટસ્ રેસીપી 4 recipes
- 4 સામગ્રી ના ઉપયોગ થી બનતી રેસિપિ 6 recipes
- 5 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 4 recipes
- બાળકો માટે ટિફિન રેસીપી 37 recipes
- બાળકો માટે રેસીપી (1 થી 3 વર્ષ માટે) 3 recipes
- બાળકો માટે મીઠી વાનગીઓ 41 recipes
- બાળકો નો આહાર (૧૦ થી ૧૨ મહીના માટે) 0 recipes
- ઝટપટ બાળકોનો વેજ રેસિપી 3 recipes
- બાળકોનો સવાર નો નાસ્તા 34 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૮ થી ૯ મહીના બાળકો માટેનો આહાર 1 recipes
- બાળકો માટેનો પૌષ્ટિક આહાર 39 recipes
- બાળકો માટે નાસ્તાની રેસિપી 64 recipes
- બાળકો પોતે રાંધી શકે એવા વ્યંજન 1 recipes
- શાળા પછીનો નાસ્તો બાળકો માટે 68 recipes
- બાળકો માટે સૂકા નાસ્તા ની રેસીપી 9 recipes
- ફીંગર ફૂડસ્ બાળકો માટે 8 recipes
- બાળકો માટે વજન વધારનાર વ્યંજન 10 recipes
- બાળકો રૅપ્સ્ અને રોલ્સ્ 1 recipes
- બાળકો માટે વેજ પાસ્તા 1 recipes
- બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી 11 recipes
- બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર 9 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૬ થી ૭ મહીના બાળકો માટેનો આહાર 0 recipes
- બાળકો માટે પિઝા 1 recipes
- બાળકો લોહ યુક્ત આહાર 3 recipes
- બાળકો માટે ફાઇબર યુક્ત આહાર 6 recipes
- બાળકો માટે નૂડલ્સ્ 2 recipes
- બાળકો માટે શક્તિદાયક આહાર 6 recipes
- બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર રેસિપિસ 9 recipes
- બાળકો માટે રોગપ્રતિકાર શક્તિ વધારનાર વ્યંજન 3 recipes
- બેબી ફૂડ રેસીપી, 6 થી 18 મહિના બાળકો માટે 5 recipes
- બાળકો વજન ઓછું કરનાર વ્યંજન 13 recipes
- દાંત આવતા સમયનો બાળકોનો આહાર 0 recipes
- 8 થી 9 મહિના બાળક માટે અનાજ અને કઠોળથી બનતી રેસિપિ 0 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે આપી શકાય એવો આહાર (૭ મહીના માટે) 1 recipes
- ટીનએજર માટે 30 recipes
- સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ 5 recipes
- સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | 5 recipes
- મેન કોર્સ રેસીપી 1 recipes
- સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ | 1 recipes
- ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ 1 recipes
- ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ 0 recipes
- પીણાંની રેસીપી 1 recipes
- ડિનર રેસીપી 32 recipes
- Indian Dinner1 0 recipes
- ભારતીય લંચ રેસિપી 8 recipes
- જમણની સાથે 1 recipes
- મુસાફરી માટે ભારતીય 3 recipes
- બાર્બેક્યુએ 0 recipes
- ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર 14 recipes
- આખા ઘઉંની વાનગીઓ 7 recipes
- મનગમતી રેસીપી 32 recipes
- ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ 1 recipes
- સરળ ભારતીય વેજ રેસિપી 13 recipes
- નવીનતા ભરી વાનગી 1 recipes
- રાંધયા વગરની ભારતીય રેસીપી 9 recipes
- ઐડ્વૈન્સ રેસીપી 13 recipes
- ઇંડાવાળા કેક 0 recipes
- માઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ | 8 recipes
- અવન 43 recipes
- સ્ટીમર 19 recipes
- કઢાઇ વેજ 66 recipes
- બાર્બેક્યૂ 4 recipes
- સિજલર ટ્રે 1 recipes
- મિક્સર 56 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 35 recipes
- તવો વેજ 109 recipes
- નૉન-સ્ટીક પૅન 133 recipes
- અપ્પે મોલ્ડ 2 recipes
- પૅન 24 recipes
- ફ્રીજર 8 recipes
- ઊંડો પૅન 17 recipes
- નૉન-સ્ટીક કઢાઇ 33 recipes
- ફ્રીજ 13 recipes
- વોફલ રેસીપી 2 recipes
- હાંડી 6 recipes
- જ્યુસર અને હોપર 5 recipes
- ગ્રિલર 3 recipes
- ટોસ્ટર 1 recipes
- ગેસ ટોસ્ટર રેસિપિ 1 recipes
- સ્ટીમ રેસિપિ, સ્ટીમ્ડ ઈન્ડિયન વેજિટેરિયન 10 recipes
- રાંધ્યા વગરની રેસીપી 17 recipes
- વેગેટરીઅન બકેદ ઇન્ડિયન રેસિપિસ 14 recipes
- બાફીને બનતી રેસિપિ 9 recipes
- તળીને બનતી રેસિપિ 26 recipes
- તવા રેસિપિસ 43 recipes
- હલકા તળવાના વેજ 2 recipes
- માઇક્રોવેવ 5 recipes
- સાંતળવું 19 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 23 recipes
- સ્ટર-ફ્રાય 4 recipes
- રોસ્ટીંગ 0 recipes
