46 લવિંગ રેસીપી
Last Updated : Dec 15,2024
लौंग रेसिपी - हिन्दी में पढ़ें (cloves recipes in Hindi)
લવિંગ રેસીપી | લવિંગના ઊપયોગથી બનતી રેસીપી | લવિંગ રેસીપીઓનો સંગ્રહ | Cloves Recipes in Gujarati | Recipes using Cloves, Laung, Lavang in Gujarati |
લવિંગ રેસીપી | લવિંગના ઊપયોગથી બનતી રેસીપી | લવિંગ રેસીપીઓનો સંગ્રહ | Cloves Recipes in Gujarati | Recipes using Cloves, Laung, Lavang in Gujarati |
લવિંગના ફાયદા, આરોગ્ય લાભો (benefits of cloves, laung, lavang in Gujarati)
પ્રાચીન કાળથી ભારતના પરંપરાગત આયુર્વેદિક ઉપચાર કરનારાઓ સમગ્ર રીતે લવિંગનો ઉપયોગ પાચક રોગો અને દાંતના દુખાવા માટે તેના તેલનો ઊપયોગ કરવામાં આવે છે. કોઈપણ સ્વરૂપમાં તેનું સક્રિય સંયોજન 'યુજેનોલ' મુખ્ય આકર્ષણ છે જે એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે. તેમાં બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને મારી નાખવાની ક્ષમતા છે અને શરદી અને ઉધરસને દૂર કરવામાં પણ મદદ કરે છે. જ્યારે તેને પાણી સાથે ઉકાળવામાં આવે છે અને ગાર્ગલ કરવામાં આવે છે, ત્યારે લવિંગ એક સારું એન્ટીબેક્ટેરિયલ માઉથવોશ બને છે, જે ખરાબ શ્વાસ સામે લડવામાં અને ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. લવિંગની ચા કન્જેસ્ચન દૂર કરવા માટે સૌથી સામાન્ય ઘરેલું ઉપાય તરીકે જાણીતી છે. કેટલાક લોકો લવિંગનું તેલ માથા પર લગાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. ખીલ પર લગાવવામાં આવેલા લવિંગ તેલના થોડા ટીપાં તેની સારવારમાં મદદ કરી શકે છે.
Goto Page:
1 2
Recipe# 38897
25 Oct 16
ઓરિયન્ટલ વેજીટેબલ કરી by તરલા દલાલ
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
Recipe #38897
ઓરિયન્ટલ વેજીટેબલ કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 30956
05 Sep 23
કાચા કેળાના કોફ્તા by તરલા દલાલ
No reviews
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અ ....
Recipe #30956
કાચા કેળાના કોફ્તા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4219
01 Jun 20
કાશ્મીરી કાવ્હા ની રેસીપી by તરલા દલાલ
No reviews
આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે.
આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે.
આમ આ ચહાનો એક કપ, આપણી ....
Recipe #4219
કાશ્મીરી કાવ્હા ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1548
27 Mar 16
કોરમા ભાત by તરલા દલાલ
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
Recipe #1548
કોરમા ભાત
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4792
22 Nov 18
ખાનદેશી દાળ ની રેસીપી by તરલા દલાલ
No reviews
ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
Recipe #4792
ખાનદેશી દાળ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1547
16 Jul 18
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા by તરલા દલાલ
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
Recipe #1547
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 716
19 Dec 16
ગાજર અને મગની દાળનો પુલાવ by તરલા દલાલ
વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવ ....
Recipe #716
ગાજર અને મગની દાળનો પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 6421
08 Jul 21
ચણા પાલક સબ્જી રેસીપી by તરલા દલાલ
No reviews
ચણા પાલક સબ્જી |
પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી |
ચણા પાલક કરી |
પૌષ્ટિક પાલક છોલે |
healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
Recipe #6421
ચણા પાલક સબ્જી રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4189
01 Jan 23
ચાઇનીઝ 5 સ્પાઇસ પાવડર રેસીપી by તરલા દલાલ
No reviews
ચાઇનીઝ 5 સ્પાઇસ પાવડર રેસીપી |
5 સ્પાઇસ પાવડર |
ઓથેન્ટિક ચાઈનીઝ 5 સ્પાઇસ પાવડર |
chinese 5 spice powder recipe in gujarati | with 18 amazing images.
ચાઇનીઝ 5 સ્પાઇસ પાવ ....
Recipe #4189
ચાઇનીઝ 5 સ્પાઇસ પાવડર રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 33092
19 Apr 20
ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ by તરલા દલાલ
આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીન ....
Recipe #33092
ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 35073
14 Aug 21
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી by તરલા દલાલ
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી |
હેલ્ધી ટામેટા મેથી પુલાવ |
ટામેટા મેથી બ્રાઉન રાઈસ |
ટોમેટો મેથી રાઇસ |
tomato methi rice in Gujarati | with 36 amazing images.
લો ....
Recipe #35073
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32889
28 Nov 24
ટમેટાવાળા ભાત by તરલા દલાલ
No reviews
આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સમાં ભરવા માટે તો બરોબર ગણાય એવા છે અને નાના મોટા સૌને ભાવે એવા પણ છે. આ ટમેટાવાળા ભાતને પાપડ સાથે કે પછી નાળિયેરની પચડી સાથે, તમને ફાવે તે રીતે ખાઓ પણ તેનો સ્વાદ એવો મજેદાર છે કે તેમાં મેળવેલા મસાલા અને ટમેટા એક બીજાને પૂરક પૂરવાર થાય છે.
સામાન્ય મસાલા સાથે પારંપ ....
Recipe #32889
ટમેટાવાળા ભાત
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1540
12 Feb 16
ડબલ બીન્સ્ કરી by તરલા દલાલ
No reviews
રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.
Recipe #1540
ડબલ બીન્સ્ કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 279
14 May 21
તાજી મશરૂમની કરી by તરલા દલાલ
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.
અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
Recipe #279
તાજી મશરૂમની કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39570
28 Nov 22
દાલ ખીચડી by તરલા દલાલ
દાલ ખીચડી રેસીપી |
ખીચડી રેસીપી |
સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત |
dal khichdi recipe in Gujarati | with 31 amazing images.
આ એક એવી
દાલ ખીચડી રેસીપી છે જેમાં ખ ....
Recipe #39570
દાલ ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 30900
01 Aug 22
Recipe #30900
દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38459
04 Feb 18
નવાબી કેસર કોફ્તા by તરલા દલાલ
No reviews
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે.
તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
Recipe #38459
નવાબી કેસર કોફ્તા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4790
18 Feb 24
પંચમેળ દાળ by તરલા દલાલ
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
Recipe #4790
પંચમેળ દાળ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 8679
21 Apr 23
પંજાબી પકોડા કઢીની રેસીપી by તરલા દલાલ
No reviews
તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય.
વિવિધ મસાલા ભેગા કરીને, જેવા કે લવિંગ, તજ, મેથી અને ધાણા તથા વધારામાં તેમાં ઉમેરેલા પકોડા વડે આ પંજાબી કઢી અત્યંત આકર્ષક અને સુંદર બ ....
Recipe #8679
પંજાબી પકોડા કઢીની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4754
19 Dec 16
પનીર ટીક્કા પુલાવ by તરલા દલાલ
કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....
Recipe #4754
પનીર ટીક્કા પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1494
13 Jul 21
પનીર મખ્ખની by તરલા દલાલ
પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ ....
Recipe #1494
પનીર મખ્ખની
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4316
15 May 23
ફણસની સબ્જી ની રેસીપી by તરલા દલાલ
No reviews
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે.
ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે.
આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
Recipe #4316
ફણસની સબ્જી ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39565
19 Dec 16
બદામની બિરયાની by તરલા દલાલ
No reviews
તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ....
Recipe #39565
બદામની બિરયાની
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39103
26 Dec 18
બ્રેડ કોફ્તા બિરયાની by તરલા દલાલ
તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
Recipe #39103
બ્રેડ કોફ્તા બિરયાની
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.