થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | Thai Green Curry, Veg Thai Green Curry
તરલા દલાલ દ્વારા
Added to 842 cookbooks
This recipe has been viewed 6466 times
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | thai green curry recipe in gujarati.
પરંપરાગત રીતે થાઈ ગ્રીન કરી નોન-વેજ હોય છે, પણ અમે તમને વેજિટેરિયન કરીની રેસિપી આપીયે છે. આ વેજ થાઈ કરી માટેની તમામ સામગ્રી ભારતમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.
એક સંપૂર્ણ ભોજન બનાવવા માટે થાઇ ગ્રીન કરીને ભાત સાથે પીરસો.
ગ્રીન કરી પેસ્ટ બનાવવા માટે- બધી સામગ્રી ભેગી કરી અને પૂરતા પાણી (આશરે. ૧/૨ કપ) નો ઉપયોગ કરીને મિક્સરમાં એક સુંવાળી પેસ્ટ બનાવી લો. એક બાજુ રાખી દો.
થાઇ ગ્રીન કરી બનાવવા માટે- પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, ગ્રીન કરી પેસ્ટ નાખી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળો.
- પનીર, સિમલા મરચાં, બેબી કોર્ન, લીલા વટાણા, ફૂલકોબી અને મશરૂમ્સ ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળો.
- નાળિયેરનું દૂધ ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે રાંધી લો.
- સાકર અને મીઠું નાંખો, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર વધુ ૧ મિનિટ રાંધી લો.
- થાઇ ગ્રીન કરીને ભાત સાથે ગરમ પીરસો.
હાથવગી સલાહ:- તમે તમારી પસંદની કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
Other Related Recipes
Accompaniments
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
May 17, 2013
Perfect Thai party recipe....i have stored this green curry paste and will surely make this curry again...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe