કર્ડ શોરબા | Curd Shorba
તારલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
दही शोरबा - हिन्दी में पढ़ें (Curd Shorba in Hindi)
Added to 247 cookbooks
This recipe has been viewed 5922 times
એક નવિન પ્રકારનું ભારતીય સૂપ, કર્ડ શોરબા, આમ તો આરોગ્યવર્ધક કઢીનું રૂપાંતર જ ગણી શકાય જે પચવામાં હલકું અને તાજગીભર્યું છે. એની ખુશ્બુ અને સ્વાદ ગમી જાય એવું હોવાથી જ્યારે તમે થાકેલા હો, અને જોમવાળું પીવાની ઈચ્છા કરો ત્યારે આ કર્ડ શોરબા તમને આરામદાયક પૂરવાર થશે.
Method- એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ અને દૂધ મેળવી તેમાં લોટના ગાંગળા ન રહે તેમ સારી રીતે વ્હીસ્ક વડે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં અને આદુ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ, હળદર, મીઠું, સાકર, કાકડી અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for કર્ડ શોરબા
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe