મીઠી બુંદી | Sweet Boondi
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 29 cookbooks
This recipe has been viewed 14470 times
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
ચાસણી માટે- એક ખુલ્લા-નૉન સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સાકર ઓગળી જાય અને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.
- પછી તેમાં કેસરવાળું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક બાઉલમાં ૧/૨ કપ પાણી સાથે ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે તે પછી તેને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ૩ થી ૪ ટેબલસ્પૂન ખીરૂ લઇ બુંદીના જારા પર મુકો જેથી બુંદી ગરમ ઘી માં પડે.
- આ બુંદીને મધ્યમ તાપ પર તળયા પછી તેને કાણાવાળા ચમચા વડે બહાર કાઢીને સાકરની ચાસણીમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
- એલચી પાવડર અને પીસ્તા-બદામ વડે સજાવીને તરત પીરસો.
હાથવગી સલાહ:- ઉપરની રીત નં. ૨ વખતે બુંદીનો જારો ૩ થી ૪ ઇંચ કઢાઇથી ઉપર રાખવો કારણકે ઘી બહુ ગરમ હશે.
Other Related Recipes
Accompaniments
1 review received for મીઠી બુંદી
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Loves Food,
March 04, 2013
This is a truly rich boondi to have. The taste of cardamom and saffron is rich and the flavor is just perfect.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe