બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | Indian Homemade Butterscotch Ice Cream Recipe, 2 Ways
તરલા દલાલ દ્વારા
Added to 241 cookbooks
This recipe has been viewed 5241 times
બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | butterscotch ice cream in gujarati |
હા, હંમેશાં લોકપ્રિય બટરસ્કોચ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવું તે અહીં તમને જણાવવામાં આવ્યું છે! બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા એકસરખું પસંદ કરવામાં આવે છે, આ સમૃદ્ધ આઇસક્રીમનો મીઠો ક્રનચ અને પ્રિલીનના ભૂકાનુ અદ્ભુત રીતે સંતુલિત થાય છે. કાજુ અને સાકરથી બનેલી આ પ્રાલીન , આઈસ્ક્રીમને એક મનોરંજક ટેક્સચર અને સમૃદ્ધ સ્વાદ આપે છે. આ આઈસ્ક્રીમનો આનંદ ધીમે થી અને સ્થિર થઈને કરો.
પ્રાલીન બનાવવા માટે- એક પહોળો નૉન-સ્ટીક પેનમાં સાકરને ગરમ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહીને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકપ ઓગળી જાય ત્યાં સુધી રાંધી લો.
- ગેસ પરથી ઉતારી લો, કાજુ અને માખણ નાખો અને બરાબર મિક્સ કરો.
- એક તેલ ચોપડેલી ફ્લેટ સપાટી પર મિશ્રણને ફેલાવો અને તેને ઠંડુ અને સખત થવા દો.
- તેને પેલેટ ચાકુનો ઉપયોગ કરીને કાઢી લો અને મોર્ટાર-પેસ્ટલ (ખલબત્તા) નો ઉપયોગ કરીને તેનો પાવડર બનાવો. એક બાજુ રાખો.
આઇસક્રીમ બનાવવા માટે- બટરસ્કૉચનું ઍસન્સ સિવાયની તમામ સામગ્રીને ભેગી કરો અને હ્વિસ્કની મદદથી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુઘી મિક્સ કરી લો.
- એક નૉન-સ્ટીક પેનમાં બોઇલ આવવા દો અને સતત હલાવતા રહીને ૭ મિનિટ માટે ઉકાળો.
- સંપૂર્ણપણે ઠંડુ કરો, બટરસ્કૉચનું ઍસન્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
- મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
- મિશ્રણને ફ્રીઝરમાંથી કાઢી મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.
- તૈયાર કરેલી પ્રાલીન ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
- બટરસ્કોચ આઈસ્ક્રીમને સ્કૂપ કરો અને પીરસો.
Other Related Recipes
બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe