ક્લિઅર વેજીટેબલ સ્ટૉક | Clear Vegetable Stock
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 342 cookbooks
This recipe has been viewed 4984 times
આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકનો ઉપયોગ ઓરીયન્ટલ સૂપ અને વિવિધ ભાજીઓ બનાવવામાં થાય છે. આ સ્ટૉક બનાવવા માટે કોબી, લીલા કાંદા અને સેલરી જેવા શાકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને એક વિશિષ્ટ તીવ્રતા આપે છે અને તે ચાઇનીઝ વાનગીની ખાસિયત ગણાય છે.
કરકરા શાક અને ઉત્તેજક સૉસ વડે બનતું આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકથી જીભને ગમે એવી સ્વાદિષ્ટ વાનગીઓ, જેવી કે ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ, મશરૂમ અને વર્મિશેલી સૂપ વગેરે બનાવીને માણી શકાય.
Method- એક નૉન-સ્ટીક પૅનમાં બધા શાક સાથે ૬ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ અથવા તો તેનો પ્રમાણ ૩/૪ ભાગ રહે ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેને ગરણીથી ગાળી, વેજીટેબલ સ્ટૉક બાજુ પર મૂકો અને શાક કાઢી નાંખો.
- જ્યારે જરૂર પડે ત્યારે સ્ટૉકનો ઉપયોગ કરો.
Other Related Recipes
1 review received for ક્લિઅર વેજીટેબલ સ્ટૉક
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe