સુવા અને મગની દાળનું શાક, મગની દાળ નું સુકુ શાક, સુવા ભાજી નું શાક | Suva Moong Dal Sabzi
તરલા દલાલ દ્વારા
Added to 18 cookbooks
This recipe has been viewed 7013 times
સુવા અને મગની દાળનું શાક | મગની દાળ નું સુકુ શાક | સુવા ભાજી નું શાક | suva moong dal sabzi recipe in gujarati
આયર્ન રિચ સુવા અને પ્રોટીન અને ઝીંક રિચ મૂંગ દાળ શરીરમાં હિમોગ્લોબિન બનાવી રાખવા માટે એક સંપૂર્ણ કોમ્બો છે, અને તેથી આખા કુટુંબ એ ખાવુ ખુબ જ જરૂરી છે. તદુપરાંત, સુવા અને મગની દાળનું શાક એ તમે ઘણીવાર બનાવી શકો છો કારણ કે તે સરળ છે, અને તેની રસોઈ માં તૈયારી માટે ઓછામાં ઓછો સમય લાગે છે. આ શાક ને કઢી અને રોટલી સાથે પીરસો, તંદુરસ્ત અને પૌષ્ટિક ભોજન નો આનંદ લો.
સુવા અને મગની દાળનું શાક બનાવવા માટે વિધિ- સુવા અને મગની દાળનું શાક બનાવવા માટે, એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે હિંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળો.
- તેમાં પીળી મગની દાળ, હળદર પાવડર, ધાણા-જીરું પાવડર, મરચું પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. ઢાંકણથી ઢાંકીને ૧૦ મિનિટ માટે મધ્યમ તાપ પર ક્યારેક ક્યારેક હલાવતા રાંધી લો.
- જ્યોત બંઘ કરો, સમારેલી સુઆની ભાજી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
- સુવા અને મગની દાળનું શાક ગરમા-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
સુવા અને મગની દાળનું શાક, મગની દાળ નું સુકુ શાક, સુવા ભાજી નું શાક has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
October 08, 2014
A quick subzi brimming with the goodness of fibre, iron and zinc.... this pairs best with chapati and kadhi.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe