56 પનીર રેસીપી
Last Updated : Nov 04,2024
पनीर रेसिपी - हिन्दी में पढ़ें (paneer recipes in Hindi)
46 પનીરની રેસીપી | પનીરની વાનગીઓ | પનીરની વાનગીઓનો સંગ્રહ | paneer recipes in Gujarati | recipes using paneer in Gujarati |
પનીરની રેસીપી | પનીરની વાનગીઓ | પનીરની વાનગીઓનો સંગ્રહ | paneer recipes in Gujarati | recipes using paneer in Gujarati |
પનીર (paneer, low fat paneer, benefits in Gujarati): પનીરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પનીરમાં લો કાબૅ હોય છે અને પ્રોટીન વધારે હોવાથી તે ધીમે ધીમે પચી જાય છે અને તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. પનીરમાં પોટેશિયમ વધારે હોય છે જે સોડિયમની અસરો સામે લડવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવા અને રક્ત વાહિનીઓના સંકોચન તરફ દોરી જાય છે, જેનાથી હાર્ટ હેલ્થ સુધરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. વજન ઘટાડવા માટે મહાન અને રસપ્રદ લેખો વાંચો, શું પનીર તમારા માટે સારું છે? લૉ ફેટ પનીરમાં, પનીર જેવા બધા જ પોષક તત્વો હોય છે, માત્ર ચરબીનો અભાવ હોય છે.
Goto Page:
1 2 3
Recipe# 1268
19 Aug 18
ક્રૅપ્સ્ મેક્સિકના by તરલા દલાલ
No reviews
બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં એક અલગ જ પ્રકારના અજોડ પાતળા ક્રૅપ્સ્ માં મેક્સિકન પૂરણ ભરવામાં આવે છે. સુગંધી અને રસદાર પનીરનું મિશ્રણ તથા રાંધ્યા વગરનું સાલસા અને રીફ્રાઇડ બીન્સ્ આ ક્રૅપ્સ્ નું મજેદાર પૂરણ છે. અહીં બધી સાદી વસ્ત ....
Recipe #1268
ક્રૅપ્સ્ મેક્સિકના
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40526
23 Aug 21
ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી by તરલા દલાલ
એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે.
સંદેશ એક પૌરાણિક
બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વ ....
Recipe #40526
ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1989
15 Aug 19
ક્વીક કલાકંદ રેસીપી by તરલા દલાલ
No reviews
કલાકંદ રેસીપી |
ઇન્સ્ટન્ટ કલાકંદ |
સોફ્ટ કલાકંદ બનાવાની પરફેક્ટ રીત |
કલાકંદ બરફી ઘરે બનાવવાની રીત |
quick kalakand in Gujarati | with 18 amazing images.
Recipe #1989
ક્વીક કલાકંદ રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40525
02 Apr 18
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી by તરલા દલાલ
No reviews
મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....
Recipe #40525
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2596
21 Jun 22
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી by તરલા દલાલ
No reviews
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી |
બાળકો માટે પનીર સેન્ડવીચ |
5 મિનિટમાં કાકડી સેન્ડવીચ |
ભારતીય વેજ પનીર કાકડી સેન્ડવીચ |
cucumber cottage cheese sandwich in gujarati | w ....
Recipe #2596
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1481
10 Jun 20
કોબી અને પનીરના પરોઠા by તરલા દલાલ
તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઇ રાંધી શકાય કારણ કે બન્ને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે બન્ને વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પ ....
Recipe #1481
કોબી અને પનીરના પરોઠા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1547
16 Jul 18
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા by તરલા દલાલ
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
Recipe #1547
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 5617
22 Nov 20
ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ by તરલા દલાલ
No reviews
ગાજર અને ચીઝ સેન્ડવિચ |
ચીઝ સેન્ડવીચ |
carrot and cheese sandwich in gujarati |
આ નવીન અને પૌષ્ટિક વિટામિન એ, પ્રોટીન, કેલ્શિયમ અને લોહ સમૃદ્ધ રેસીપી છે. પનીર અને ચીઝ નો આહાર મધ્યમ માત્રામાં લેવામાં આવે તો તે તમારા હ ....
Recipe #5617
ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22692
16 Sep 21
ચીલી પનીર ની રેસીપી by તરલા દલાલ
No reviews
ચીલી પનીર ની રેસીપી |
હોટલ જેવું ચીલી પનીર |
ચીલી પનીર ફ્રાય |
chilli paneer in Gujarati | with 25 amazing images.
ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્ ....
Recipe #22692
ચીલી પનીર ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4127
12 Feb 21
Recipe #4127
ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38026
30 Mar 19
જાફરાની પુલાવ by તરલા દલાલ
No reviews
મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણક ....
Recipe #38026
જાફરાની પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 7532
13 Jul 24
ઝટપટ પનીરની સબ્જી by તરલા દલાલ
આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્ ....
Recipe #7532
ઝટપટ પનીરની સબ્જી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1545
12 Feb 16
થ્રી ઇન વન રાઇસ by તરલા દલાલ
ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા ભરપુર પનીર વડે બનતા સફેદ ભાતની આ ત્રિરંગી વાનગી એટલી મજેદાર અને ખુશ્બુદાર બને છે કે તે ઑવનમાં બનતી હશે ત્યારે જ તેની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જશે. આ થ્રી ઇન વન રાઇસ એવી મજેદાર છે કે, બધા જાતે આવીને જમવા બેસી ....
Recipe #1545
થ્રી ઇન વન રાઇસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 470
26 Oct 20
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી by તરલા દલાલ
No reviews
થાઇ ગ્રીન કરી |
વેજ થાઇ ગ્રીન કરી |
thai green curry recipe in gujarati.
પરંપરાગત રીતે
થાઈ ગ્રીન કરી નોન-વેજ હોય છે, પણ અમે તમને વેજિટેરિયન કરીની રેસિપી આપીયે છે. આ
વેજ ....
Recipe #470
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4343
17 Jun 21
દહીં ગ્રેવીમાં પનીર કોફતા રેસીપી by તરલા દલાલ
No reviews
દહીં ગ્રેવીમાં પનીર કોફતા રેસીપી |
પનીર કોફતા |
paneer koftas in curd gravy in gujarati |
પનીર કોફતા વિશે તમે જે ક્ષણે વિચાર કરો છો તે ક્ષણે પેહલા હલ્કી ખાટી મીઠી ટમેટાંની ગ્રેવી. જ્યારે તી ....
Recipe #4343
દહીં ગ્રેવીમાં પનીર કોફતા રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38459
04 Feb 18
નવાબી કેસર કોફ્તા by તરલા દલાલ
No reviews
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે.
તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
Recipe #38459
નવાબી કેસર કોફ્તા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 5242
31 Dec 21
પનીર અને કોર્નનું બર્ગર રેસિપી by તરલા દલાલ
No reviews
પનીર અને કોર્ન બર્ગર રેસિપી |
ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર |
વેજ ચીઝ બર્ગર |
paneer and corn burger in gujarati | with 46 amazing images.
જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શા ....
Recipe #5242
પનીર અને કોર્નનું બર્ગર રેસિપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1457
11 Oct 24
પનીર અને પાલકનું સૂપ by તરલા દલાલ
No reviews
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
Recipe #1457
પનીર અને પાલકનું સૂપ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 30991
07 Jul 22
પનીર અને મકાઇનો ચટપટો સલાડ by તરલા દલાલ
આ સલાડ બનાવીને તમે જ્યારે ચાખશો ત્યારે તમને લાગશે કે તે વધુ માત્રામાં બનાવ્યું હોત તો સારૂ. આ પનીર અને મકાઇનો ચટપટો સલાડ એવા વિવિધ રંગ અને સ્વાદનું સંયોજન છે કે તે તમારા મનને જરૂર લલચાવશે અને તમે તેને ઝટપટ પૂરું કરશો. અહીં પનીરને સાંતળવામાં આવ્યું છે જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય છે અને ખાવાલાયક બને. ....
Recipe #30991
પનીર અને મકાઇનો ચટપટો સલાડ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38883
12 Sep 16
પનીર અને મેથીની રોટી by તરલા દલાલ
No reviews
આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી ....
Recipe #38883
પનીર અને મેથીની રોટી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 252
25 Oct 16
પનીર ઇન કોકોનટ ગ્રેવી by તરલા દલાલ
No reviews
પનીર ઇન કોકોનટ ગ્રેવીમાં કાંદા, લીલા મરચાં-લસણની પેસ્ટ સાથે નાળિયેરના દૂધનો ઉપયોગ કરવાથી આ વાનગીનો સ્વાદ દક્ષિણ ભારતના કેરળના સ્ટયુ જેવી બને છે. તેને કોથમીર વડે સજાવીને ઠંડીના દીવસોમાં જો ગરમ ગરમ રોટી સાથે પીરસવામાં આવે તો તેની મજા માણવા જેવી છે.
Recipe #252
પનીર ઇન કોકોનટ ગ્રેવી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 86
02 Mar 20
Recipe #86
પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન |
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 166
29 Nov 24
પનીર ટિક્કી by તરલા દલાલ
તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.
Recipe #166
પનીર ટિક્કી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4754
19 Dec 16
પનીર ટીક્કા પુલાવ by તરલા દલાલ
કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....
Recipe #4754
પનીર ટીક્કા પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.