પનીર અને કોર્ન બર્ગર રેસિપી | ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર | વેજ ચીઝ બર્ગર | Paneer and Corn Burger, Cottage Cheese and Corn Burger
તરલા દલાલ દ્વારા
Added to 144 cookbooks
This recipe has been viewed 5455 times
પનીર અને કોર્ન બર્ગર રેસિપી | ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર | વેજ ચીઝ બર્ગર | paneer and corn burger in gujarati | with 46 amazing images.
જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શાક અને ચીઝ-કોર્નની પેટીસ હોય, તો તે પછી તમને બીજું શું જોઇએ?
પનીર અને મકાઇનું સંયોજન પેટીસમાં મજેદાર ગણી શકાય છે, આ ઉપરાંત તેમાં કોથમીર અને મરચાં પેટીસને સ્વાદનો જોમ અને ઉત્સાહીક તીખાશ આપે છે. સંપૂર્ણ જમણનો આંનદ માણવા ફ્રેન્ચ ફ્રાઇસ સાથે પીરસો.
પેટીસ માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળકારમાં વાળી લો.
- આમ તૈયાર થયેલી પેટીસને મેંદા અને પાણીના મિશ્રણમાં ડુબાડી તરત જ બહાર કાઢીને બ્રેડ ક્રમ્બસ્ માં રગદોળી લો જેથી પેટીસની પર દરેક બાજુએ ક્રમ્બસ્ નો પડ બની જાય.
- હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક વખતે એક પેટીસ નાંખીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.
આગળની રીત- પનીર અને કોર્ન બર્ગર બનાવવા માટે, દરેક બર્ગર બનને આડા બે ભાગમાં કાપી લો.
- બર્ગર બનના દરેક અડધા ભાગની બંને બાજુએ માખણ લગાવો અને તેને તવા પર હલકા શેકી લો. બાજુ પર રાખો.
- હવે આ શેકેલા બનનો નીચેનો ભાગ એક સાફ સૂકી જગ્યા પર મૂકી તેની પર ૧/૨ ટેબલસ્પૂન મેયોનેઝ ચોપડી લો.
- તે પછી તેની પર આઇસબર્ગ સલાડના પાન, ૧ પેટીસ, ૨ ટમેટાની સ્લાઇસ અને ૧ કાંદાની સ્લાઇસ મૂકી ઉપર મીઠું અને મરી ભભરાવી લો.
- તે પછી તેની પર બનનો ઉપરનો બીજો ભાગ મૂકી હલકા હાથે દબાવી લો.
- રીત ક્રમાંક ૧ થી ૫ મુજબ વધુ ૩ બર્ગર તૈયાર કરી લો.
- ફ્રેન્ચ ફ્રાઇસ સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પનીર અને કોર્નનું બર્ગર રેસિપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
November 29, 2013
This unusual combination of paneer and corn in a patty is amazing..i love this recipe and so does my family.....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe