15 કાકડી રેસીપી
Last Updated : Aug 16,2022
11 કાકડી રેસીપી | કાકડીના ઊપયોગથી બનતી રેસીપી | કાકડી રેસીપીઓનો સંગ્રહ | cucumber Recipes in Gujarati | Indian Recipes using cucumber in Gujarati |
કાકડી રેસીપી | કાકડીના ઊપયોગથી બનતી રેસીપી | કાકડી રેસીપીઓનો સંગ્રહ | cucumber Recipes in Gujarati | Indian Recipes using cucumber in Gujarati |
કાકડીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of cucumber, kakadi, kheera in Gujarati)
પાણીની વધુ માત્રા સાથે, કાકડી આપણા શરીરમાંથી હાનિકારક ઝેરને બહાર કાઢવા માટે આપણા સિસ્ટમ માટે એક સાવરણી તરીકે કામ કરે છે. કાકડીમાં આવેલા સ્ટેરોલ્સ લોહીના કોલેસ્ટરોલના સ્તરને સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે અને મધૂમેહ માટે પણ સારૂ છે. સોડિયમની ઓછી માત્રા અને પોટેશિયમની યોગ્ય માત્રા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે. કાકડી પૌષ્ટિક નાસ્તો બનાવે છે કારણ કે તે આલ્કલાઇન છે અને એસિડિટીને ઓછી કરવામાં મદદ કરે છે. એટલે જ તમે તેને કામ પર નાસ્તા તરીકે લઈ જઈ શકો છો. જંતુનાશક અસરોને દૂર કરવા માટે તેની છાલ કાઢવી વધુ સારી રહશે. કાકડીના વિગતવાર ફાયદાઓ જુઓ.
Recipe# 42814
24 Dec 20
Recipe #42814
આમળા, કોથમીર અને પાલકનું જૂસ | પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ | પૌષ્ટિક પાલક અને આમળાનો રસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1469
31 Dec 22
કેળા અને કાકડીનું સલાડ by તરલા દલાલ
No reviews
કેળા અને કાકડીનું સલાડ રેસીપી |
ભારતીય કાકડી કેળા પીનટ સલાડ |
સ્વસ્થ કેળા કાકડી નાળિયેર સલાડ |
banana cucumber salad recipe in Gujarati | with 18 amazing images.
આ
કેળા ....
Recipe #1469
કેળા અને કાકડીનું સલાડ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4651
19 Apr 16
કાકડી અને સોયાના પૅનકેક by તરલા દલાલ
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
Recipe #4651
કાકડી અને સોયાના પૅનકેક
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32870
25 Jun 22
કાકડી પચડી રેસીપી by તરલા દલાલ
No reviews
કાકડી પચડી રેસીપી |
કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું |
નાળિયેર વિના કાકડી પચડી |
cucumber pachadi in Gujarati | with 25 amazing images.
કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ
કા ....
Recipe #32870
કાકડી પચડી રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2596
21 Jun 22
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી by તરલા દલાલ
No reviews
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી |
બાળકો માટે પનીર સેન્ડવીચ |
5 મિનિટમાં કાકડી સેન્ડવીચ |
ભારતીય વેજ પનીર કાકડી સેન્ડવીચ |
cucumber cottage cheese sandwich in gujarati | w ....
Recipe #2596
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 41658
13 Apr 21
Recipe #41658
કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38998
10 Jun 24
ચોખા અને કાકડીના પૅનકેક by તરલા દલાલ
No reviews
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
Recipe #38998
ચોખા અને કાકડીના પૅનકેક
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1345
18 Nov 22
દહીં શોરબા રેસીપી by તરલા દલાલ
No reviews
દહીં શોરબા રેસીપી |
ભારતીય કર્ડ શોરબા |
દહીં સૂપ |
પંજાબી દહી ના શોરબા |
curd shorba recipe in hindi | with 29 amazing images.
દહીં શોરબા
Recipe #1345
દહીં શોરબા રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22314
05 Sep 22
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી by તરલા દલાલ
No reviews
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી |
ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડ |
ઓછો મીઠા વાળુ સલાડ |
કચુંબર સલાડ |
nutritious vegetable salad in gujarati | with 27 amazing i ....
Recipe #22314
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1461
23 Jun 22
ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું by તરલા દલાલ
વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.
Recipe #1461
ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1463
18 Nov 22
બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું by તરલા દલાલ
બીટ રૂટ રાયતું રેસીપી |
ચુકંદર રાયતા |
બીટરૂટ પચડી |
beetroot raita recipe in Gujarati | with 24 amazing images.
પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ
બીટ રૂટ રાયતું રેસીપી ....
Recipe #1463
બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2138
03 Mar 23
મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ by તરલા દલાલ
No reviews
મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ |
મેક્રોની કોલ્ડ સલાડ |
ક્રીમી મેક્રોની સલાડ |
સલાડ રેસીપી | 20 આકર્ષક છબીઓ સાથે.
મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડમાં ક્રીમી ....
Recipe #2138
મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32688
11 Apr 23
રાજમા રેપ રેસીપી by તરલા દલાલ
No reviews
રાજમા રેપ રેસીપી |
રાજમા રોલ |
રાજમા રોટી રેપ |
ભારતીય વેજીટેબલ રોલ |
rajma wrap recipe in gujarati | with 36 amazing images.
રાજમા રેપ
Recipe #32688
રાજમા રેપ રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 5602
06 Mar 21
સ્કીન ગ્લો સૂપ ની રેસીપી by તરલા દલાલ
No reviews
પોતાના શરીરની ત્વચા ચળકાટ મારતી અને ઝગઝગતી કોને ન ગમે? એવું માનવામાં આવે છે કે ઝગઝગતી ચામડી એ તંદુરસ્તીની એક સારી નીશાની છે અને થોડા ઘણા અંશે એ સાચું પણ છે. જ્યારે તમારા શરીરને જરૂરી પોષક પદાર્થો મળી રહે, તો શરીરમાં આપોઆપ તેની અસર દેખાય અને ત્વચા અંદરથી ચમકી ઉઠે. સૂપ પણ એક મજેદાર ડીશ છે, જે તમને તેન ....
Recipe #5602
સ્કીન ગ્લો સૂપ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39019
28 Sep 20
સફરજન-કાકડીનું જ્યુસ by તરલા દલાલ
No reviews
ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે.
Recipe #39019
સફરજન-કાકડીનું જ્યુસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.