ચોખા અને કાકડીના પૅનકેક | Rice and Cucumber Pancakes
તરલા દલાલ દ્વારા
Added to 253 cookbooks
This recipe has been viewed 7265 times
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડીને તેની પર એક ચમચા જેટલું ખીરૂ રેડીને, તેને ગોળકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો જાડો ગોળકાર પૅનકેક બનાવો.
- થોડા તેલની મદદથી પૅનકેક કરકરો અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ૩ પૅનકેક તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ચોખા અને કાકડીના પૅનકેક has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
November 21, 2014
It is so light and tasty.. An easy and quick recipe which you can make it for breakfast or snack anytime.. It is little spicy but it is required to enhance the taste of the pancakes.. So soft and so good...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe