ટામેટા શોરબા | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba ( Desi Khana)
તારલા દલાલ દ્વારા
Added to 153 cookbooks
This recipe has been viewed 17767 times
ટામેટા શોરબા રેસીપી | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images.
ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો શોરબા સ્વાદમાં થોડું તીખું ગણાય કારણ કે તેમાં જીરૂ અને લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. છતા તેમા થોડું ગોળ મેળવવાથી તે મીઠાસ પડતું બની ટમેટાની ખટ્ટાશ ઓછી કરી આ સૂપને વધુ સ્વાદીષ્ટબનાવે છે.
ટામેટા શોરબા માટે ટિપ્સ. ૧. ટામેટાનો શોરબા બનાવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પૈનમાં, ટામેટાં ઉમેરો. હંમેશાં સુશોભન રંગીન સ્વાદ મેળવવા માટે લાલ ભરાવદાર ટામેટાંનો ઉપયોગ કરો. ૨. સ્ટ્રેનરનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો અને બાજુ રાખો. આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપળ ને મુલાયમ ટામેટા શોરબા મળે. ૩. ચણાના લોટ ઉમેરો. આ સૂપને જાડુ બનાવશે.
Method- એક ઊંડા પૅનમાં ૧ ૧/૨ કપ પાણી લઈ તેમાં ટમેટાને મધ્યમ તાપ પર, ૮ થી ૧૦ મિનિટ અથવા ટમેટા બફાઇ જાય ત્યાં સુઘી રાંઘી લો.
- તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી પ્યુરી તૈયાર કરો.
- આ પ્યુરીને ગાળીને બાજુ પર રાખો.
- એક બાઉલમાં નાળીયેરનું દૂઘ અને ચણાનો લોટ મેળવી ને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા અને લીલા મરચાં મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાની પ્યુરી, નાળીયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- અતંમા તેમા કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ગરમ ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે ટામેટા શોરબા રેસીપી
Other Related Recipes
Accompaniments
ટામેટા શોરબા રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
August 08, 2014
I am bored of the regular tomato soup so this is indeed a different recipe which has coconut milk and besan in it and trust me it taste fab !
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe