બટાકાની રોટી | ભારતીય બટાકાની રોટલી | આલુ રોટી | Potato Rotis
તરલા દલાલ દ્વારા
Added to 336 cookbooks
This recipe has been viewed 8400 times
બટાકાની રોટી | ભારતીય બટાકાની રોટલી | આલુ રોટી | potato rotis in Gujarati | with 17 amazing images.
આ બટાકાની રોટીમાં બાફીને ખમણેલા બટાટાનો ઉમેરો રોટીને એટલી નરમ બનાવે છે તેને મોઢામાં મૂક્તાની સાથેજ તે પીગળી જાય તેવો અહેસાસ આપે છે, તે સાથે તમારા રસોડામાં રહેલા જુના બટાટાનો વપરાશ આ રોટીમાં ઉપયોગી ગણાશે કારણકે જુના બટાટા વડે તે વધુ મજેદાર બને છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી, તેમાં પાણી મેળવ્યા વગર સુંવાળી નરમ કણિક તૈયાર કરી ૧૫ થી ૨૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
- તે પછી તે કણિકના ૬ સરખાં ભાગ પાડો.
- દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા મેંદાના લોટની મદદ વડે વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ: - ખાસ યાદ રાખો કે અહીં જુના બટાટાનો જ ઉપયોગ કરવો.
Other Related Recipes
Accompaniments
બટાટાની રોટી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
August 12, 2014
These rotis are really soft as there is plain flour and potato used the chillies and coriander give colour and great taste....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe