પનીર પકોડા | Paneer Pakoda, Punjabi Paneer Pakora Recipe
તરલા દલાલ દ્વારા
Added to 191 cookbooks
This recipe has been viewed 10134 times
જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા.
પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો સ્વાદ તો તે જ્યારે ગરમ હોય ત્યારે જ માણવા જેવો હોય છે અને તેમાં પણ જ્યારે પકોડામાં પનીર મેળવવામાં આવે છે, ત્યારે બનતા પકોડા એવા મજેદાર તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જશે.
ચટણી સાથે પકોડા તો એક અદભૂત નાસ્તાની ડીશ ગણાય છે જે તમારા કુંટુબીજનો અને મહેમાનો જીભ વડે આંગળા ચાટી જશે એવા સ્વાદિષ્ટ બને છે. ટી પાર્ટી માટે તો પકોડા યોગ્ય પસંદગી ગણાય. લીલી ચટણી સિવાય તે ગ્વાકામોલ અથવા ચીલી ગાર્લિક સૉસ જેવી વાનગી સાથે પીરસીને તેનો મજેદાર સ્વાદ આનંદથી માણી શકાય છે.
Add your private note
પનીર પકોડા - Paneer Pakoda, Punjabi Paneer Pakora Recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
ખીરૂં તૈયાર કરવા માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક ઊંડા બાઉલમાં પનીર સાથે તૈયાર કરેલો સૂકો પાવડર મેળવી હલકે હાથે ઉપર નીચે કરી મિક્સ કરી લો.
- હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક-એક કરીને દરેક મસાલા-પનીરના ચોરસ ટુકડાને ખીરામાં ડુબાડીને એક સમયે થોડા-થોડા ક્યુબને મધ્યમ તાપ પર ક્યુબ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
- આમ તૈયાર થયેલા પકોડાને ટીશ્યુ પેપર પર નિતારી લો.
- લીલી ચટણી અને ટમૅટો કેચપ સાથે ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
પનીર પકોડા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe