મેનુ

This category has been viewed 6703 times

હેલ્ધી ઈન્ડિયન રેસીપી >   પૌષ્ટિક ડિનર >   વજન ઘટાડવા માટે પૌષ્ટિક ડિનર રેસીપી  

7 વજન ઘટાડવા માટે પૌષ્ટિક ડિનર રેસીપી રેસીપી

Last Updated : 04 March, 2025

Healthy Dinner Weight Loss
वजन घटाने के लिए पौष्टिक डिनर रेसिपी - ગુજરાતી માં વાંચો (Healthy Dinner Weight Loss in Gujarati)

પૌષ્ટિક ડિનર વજન ઘટાડવા માટે રેસીપી | healthy Indian Dinner recipes for weight loss in Gujarati |

પૌષ્ટિક ડિનર વજન ઘટાડવા માટે રેસીપી | healthy Indian Dinner recipes for weight loss |

સૂતા પહેલા રાત્રિભોજન એ દિવસનું સૌથી હલકું ભોજન હોવાની અપેક્ષા છે. પછી શ્રેષ્ઠ વિકલ્પ સૂપ-સલાડનો કોમ્બો હશે જે તમારી પોષક તત્ત્વોની જરૂરિયાતોને સંતોષવા અને પૌષ્ટિક છે.

Soup salad dinner combo for weight loss  in Gujarati

લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ રેસીપી | હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ | લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ | lemon and coriander soup recipe in gujarati | રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે.

લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ રેસીપી | હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ | લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ | Lemon and Coriander Soup ( Vitamin C Rich)

લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ રેસીપી | હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ | લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ | Lemon and Coriander Soup ( Vitamin C Rich)

one dish meal for  healthy weight loss dinner in Gujarati

બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી .તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે.

બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | Bajra, Whole Moong and Green Pea Khichdiબાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | Bajra, Whole Moong and Green Pea Khichdi

sabzis for for  healthy weight loss Indian  dinner in Gujarati 

ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્રીનો ઉપયોગ થયા હોવાથી તે ખૂબ સરળ અને ઝટપટ બને છે. તો આ મજેદાર ભાજી તમે ગમે તે દિવસે માણી શકો એવી છે.

ઝટપટ પનીરની સબ્જી | Quick Paneer Sabziઝટપટ પનીરની સબ્જી | Quick Paneer Sabzi

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ