કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના | Kairi ka Pani
તરલા દલાલ દ્વારા
Added to 146 cookbooks
This recipe has been viewed 4642 times
કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના | kairi ka pani recipe in gujarati |
એક ઉત્તમ ઉનાળાનુ કૂલર. ભારતના મોટાભાગના અન્ય પ્રદેશોમાં તેને 'આમ પન્ના' પણ કહેવામાં આવે છે. બાફેલી કાચી કેરીથી બનેલી સ્વાદિષ્ટ રેસિપીમાં કાળુ મીઠુ, જીરું અને આદુનો પાવડર ઉમેરવામાં આવે છે.
આ કૈરી કા પાની એક ઠંડુ પીણું છે જે ઉનાળા દરમિયાન માનવ શરીરને પ્રદેશમાં પડેલા તીવ્ર તાપને અને ડિહાઇડ્રેશન ને દૂર કરવા પીવા માં આવે છે.
કેરી કા પાની ની રેસીપી બનાવવા માટે- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં કાચી કેરી અને પૂરતું પાણી નાખી, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩૦ મિનિટ સુધી અથવા નરમ થાય ત્યાં સુધી રાંધી લો.
- બધુ પાણી ગાળી લો, તેને થોડુંક ઠંડુ થવા દો, કેરીની છાલ કાઢી લો અને સાથે કેરીનો પણ પલ્પ કાઢો.
- કેરી ના પલ્પને એક ઊંડા બાઉલમાં નાખો, તેમાં પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ અને મીઠું નાખો અને બરાબર મિક્ષ કરો.
- બટાકાના માશરનો ઉપયોગ કરીને તેને સારી રીતે મેશ કરો.
- ઊંડા બાઉલમાં કાચી કેરીનું મિશ્રણ અને ૪ ૧/૨ કપ પાણી ભેગું કરી, સારી રીતે મિક્ષ કરી દો.
- ઓછામાં ઓછા ૧ કલાક માટે રેફ્રિજરેટ કરો.
- ૭. ૬ અલગ-અલગ ગ્લાસમાં સમાન પ્રમાણમાં રેડો અને ઠંડુ પીરસો.
Other Related Recipes
Accompaniments
કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
October 15, 2014
Its a best drink to kill the super duper heat of summer.. You can make this tangy raw mango mixture and preserve it for few days.. Just add water to the mixture and have it anytime you wish.. Plus point is it has no preservatives as it is prepared at home..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe