કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi
તરલા દલાલ દ્વારા
Added to 86 cookbooks
This recipe has been viewed 5316 times
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati |
આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કરવામાં આવે છે અને તેને ધાણા પાવડર અને લીંબુના રસનો સરળ સ્વાદ ઉમેરવા માં આવે છે.
લીંબુના રસની ખટ્ટાસ અને અર્ધ-રાંધેલા શાકાની કરકરુપન તાળવાને ઉત્તેજિત કરે છે, ને જે કોબી અને કેપ્સિકમ સબ્જીને સરળ અને ઝડપથી ટેબલ પર લાવવા માટે એક લોભામણી વાનગી બનાવે છે!
કોબી અને કેપ્સીકમ સબ્જી બનાવવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.
- જ્યારે રાઇ તતડી જાય ત્યારે તેમાં હિંગ, હળદર પાવડર, લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળો.
- કોબી, શિમલા મરચાં અને મીઠું, ૧ ચમચી પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધો.
- ધાણા પાવડર અને લીંબુનો રસ નાંખી, બરાબર મિક્સ કરી ધીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી વધુ ૧ મિનિટ માટે રાંધો.
- તરત જ પીરસો.
Other Related Recipes
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe