You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ગાજર મેથીની સબ્જી ની રેસીપી
ગાજર મેથીની સબ્જી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025
-9994.webp)

Table of Content
About Carrot Methi Subzi ( Vitamin A And Vitamin C Rich Recipe )
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે.
મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને સી રહેલા છે, જે રોગનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂત કરવાની શક્તિ ધરાવે છે અને તેનો ઉપયોગ તમને મજબૂત બનાવે છે.
જ્યારે આ સબ્જી ફુલકા અને દહીં સાથે ગરમા ગરમ પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ માણવા જેવો બને છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
2 કપ સમારેલા ગાજર (chopped carrot)
2 કપ સમારેલી મેથી (chopped fenugreek leaves, methi)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
3/4 કપ સમારેલા કાંદા (chopped onions)
3 to 4 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 સમારેલું લસણ (chopped garlic)
12 મિલીમીટર સમારેલું આદુ (chopped ginger)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
2 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. કઢાઇને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- ફુલકા સાથે ગરમ ગરમ પીરસો.