ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | Guacamole, Mexican Avocado Dip
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 392 cookbooks
This recipe has been viewed 7658 times
ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | guacamole in Gujarati | with 16 amazing images.
સુગંધી અને પૌષ્ટિક એવું આ ગ્વાકામોલ ઍવોકાડોનું ડીપ છે, જે મૂળ મેક્સિકન વાનગી છે પણ હવે આખી દુનીયામાં ફક્ત ડીપ માટે નહીં પણ સલાડ ડ્રેસિંગ માટે તથા સેન્ડવિચના ટૉપીંગ માટે પણ પ્રખ્યાત થઇ ગયું છે.
ઍવોકાડોનો ઉપયોગ કરતાં પહેલા ખાત્રી કરી લેવી કે તે પાકું હોય, જો તે કાચું હશે તો તે સ્વાદરસિયાઓને નાખુશ કરી દેશે.
એક વખત આ ફ્રુટની યોગ્ય પસંદગી કરી લીધા પછી વધુ કંઇ ન કરતા તેને ફક્ત સમારી લો અને વિવિધ સામગ્રી જેવી કે ટમેટા, કાંદા, લસણ વગેરેમાં મિક્સ કરીને ડીપ તૈયાર કરી લો. એક ચમચો ભરીને તાજું ક્રીમ મેળવવાથી આ ડીપ વધુ સ્વાદિષ્ટ બને છે, જ્યારે લીંબુનો રસ મેળવવાથી તેને તાજગીભરી ખટાશ મળે છે અને સાથે ઍવોકાડોના પલ્પનું રંગ જાળવી રાખે છે.
Method- ઍવોકાડોના બે અડધીયા પાડી તેની મધ્યમાંથી તેના બી કાઢી તેનો અંદરનો ભાગ છુટો પાડી દો.
- આમ કર્યા પછી મિશ્રણને એક બાઉલમાં મૂકી તેને ફોર્ક (fork) વડે અથવા મૅશર વડે દબાવીને મસળી લો.
- તે પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી, સારી રીતે મિક્સ કરી રેફ્રિજરેટરમાં લગભગ ૧ કલાક રાખ્યા પછી નાચો ચીપ્સ્ સાથે ઠંડું પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for ગ્વાકામોલ રેસીપી
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe