મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ | Mixed Vegetables – Bhopali Style
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 126 cookbooks
This recipe has been viewed 6416 times
આ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા નાખવાનું ભુલતા નહી.
Method- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમા કાજૂ ઉમેરીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા કાજુ થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીને નીતારી લો.
- તે તેલમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર તેને ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
- તે પછી તેમા મિક્સ શાકભાજી, મીઠું, દૂધ, ફ્રેશ ક્રીમ, સાકર અને હલકા તળેલા કાજૂ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Pempemp,
June 18, 2012
The byline says "You are sure to enjoy this creamy vegetable"....yes I really enjoyed the green,creamy,spicy,bhopali style vegetable,the best was the crunch of cashewnuts in every bite.I added chopped cashewnuts instead of whole.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe