You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > હાંડી ખીચડી
હાંડી ખીચડી

Tarla Dalal
27 January, 2025


Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3/4 કપ ચોખા (chawal) , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદમાં નીતારેલા
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 કપ બટાટાના ટુકડા
1/4 કપ લીલા વટાણા
1/2 કપ ફૂલકોબીના ફૂલ
2 ટેબલસ્પૂન તેલ ( oil )
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) ટુકડો
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં કોથમીર, કાંદા, ધાણા-જીરા પાવડર, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને મીઠું ભેગું કરી સારી રીતે મિક્સ કરી લો.
- પછી તેમાં બટાટા, લીલા વટાણા, ફૂલકોબી, તેલ, ચોખા, એલચી અને તજ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા આ મિશ્રણને એક હાંડીમાં નાંખો અને તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છાસ અને પાપડ સાથે તરત જ પીરસો.