ટમેટાની લૌંજી | Tamatar ki Launji
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 152 cookbooks
This recipe has been viewed 10911 times
મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે.
તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ્ટાશ પડતું અને મજેદાર બનાવે છે.
આ ટમેટાની લૌંજીનો આનંદ તો ગરમ અને તાજું હોય ત્યારે જ મનગમતી રોટી સાથે માણવા જેવો છે.
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, કલોંજી અને વરિયાળી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા અને લીલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં ધાણા પાવડર, મરચાં પાવડર અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં સાકર, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for ટમેટાની લૌંજી
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe