You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા
ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા

Tarla Dalal
02 January, 2025


Table of Content
ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા | achaari paneer tikka in gujarati |
ભારતીય અચારી પનીર ટિક્કા રોજિંદા જીવન માટે ઝડપી સ્ટાર્ટર છે અને પાર્ટી ટ્રીટ તરીકે નોંધપાત્ર પણ છે! પનીર ટીક્કાનું મરીનેડ તીવ્ર મસાલેદાર છે. જેમાં લીલા મરચાના અથાણાનો સ્વાદ છે.
પંજાબી અચારી પનીર ટીક્કા કેવી રીતે બનાવવું તે શીખો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
આચારી મેરિનેડ માટે
1 ટેબલસ્પૂન લીલા મરચાંનું અથાણું
1/2 કપ ચક્કો દહીં
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન વરિયાળી (fennel seeds (saunf)
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/4 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek (methi) seeds)
1/4 ટીસ્પૂન કલોંજી
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન લીંબુ (lemon)
મીઠું (salt) , સ્વાદાનુસાર
અન્ય સામગ્રી
1 1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
તેલ ( oil ) , ચુપડવા અને રાધંવા માટે
પરોસવા માટે
વિધિ
- અચારી પનીર ટીક્કા બનાવવા માટે, પનીરને તૈયાર કરેલા આચારી મેરિનેડમાં નાંખો, હળવેથી મિક્સ કરી દો અને ૨૦ મિનિટ સુધી મેરીનેટ થવા માટે એક બાજુ રાખો.
- મેરિનેડ પનીરના ચોરસ ટુકડાને સાતય સ્ટિક પર બરાબર ગોઠવો અને બાજુમાં રાખો.
- એક નોન-સ્ટીક તવા ગરમ કરો, તેને થોડા તેલ વડે ગ્રીસ કરો, તેના પર થોડા સાતય સ્ટિક મૂકો અને મધ્યમ તાપ પર થોડા તેલનો ઉપયોગ કરીને રાંધો, ત્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય.
- રીત ક્રમાંક ૩ પ્રમાણે બાકીના સાતય સ્ટિક તૈયાર કરી લો.
- અચારી પનીર ટીક્કા ને તરત દહિવાળી ફુદીના ચટણી સાથે પીરસો.
- મિક્સરમાં દહીં સિવાય બધી સામગ્રી ભેગી કરો અને દરદરુ મિશ્રણ તૈયાર કરો.
- મિશ્રણને એક ઊંડા બાઉલમાં નાખો, દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.