પાલકનું રાઈતું રેસીપી | દક્ષિણ ભારતીય પાલક રાયતા રેસીપી | પાલક દહીં રાયતા | Palak Pachadi, South Indian Spinach Raita
તરલા દલાલ દ્વારા
Added to 244 cookbooks
This recipe has been viewed 15884 times
પાલકનું રાઈતું રેસીપી | દક્ષિણ ભારતીય પાલક રાયતા રેસીપી | પાલક દહીં રાયતા | palak pachadi in hindi | with 22 amazing images.
પાલક અને દહીંનું જોડાણ પૌષ્ટિક ગણાય છે. એટલે આ પાલકનું રાઈતુંને પણ તેવું ગણી શકાય. મરી અને સાકર આ રાઈતાને સ્વાદીષ્ટ બનાવે છે. જ્યારે મરચાં તેને તીખાશ આપે છે. પાલકને બાફવાથી રાઇતું સહેલાઈથી તૈયાર થાય છે અને પેટ માટે પણ અનુકુળ બને છે.
Method- બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમા ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક રાખી મૂકો.
- ઠંડુ પીરસો.
Other Related Recipes
Accompaniments
પાલકનું રાઈતું રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
August 12, 2014
I was quite fed up of the regular raitas like boondi raita, pineapple raita, vegetable raita so I decided to try this raita for my family and they really enjoyed it....
See more favourable reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe