મેથી મટર મલાઈ | Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 1520 cookbooks
This recipe has been viewed 12767 times
મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ છે મેથી મટર મલાઇ. આ વાનગી નાન અથવા પૂરી સાથે પીરસી શકો.
Add your private note
મેથી મટર મલાઈ - Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
Method- મેથીની ભાજી ધોઇ તેની પર ૧/૨ ટીસ્પૂન મીઠું છાંટી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી તેને દબાવી નિચોવીને પાણી કાઢી નાંખો.
- એક કઢાઇમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીની ભાજી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. તે પછી તેમાંથી મેથીની ભાજી કાઢી બાજુ પર રાખો.
- એ જ કઢાઇમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ મેળવી, તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટાનું પ્લપ અને સૂકો મસાલાનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં લીલા વટાણા, સાંતળેલી મેથી, દૂધ, સાકર, મીઠું, તાજું ક્રીમ અને લગભગ ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for મેથી મટર મલાઈ
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodsie,
May 20, 2014
untill now i would by the ready made masala packects to make methi mutter malai for my mum who loves it.. but after trying out this recipe i feel so funny.... for this is such a simple recipe with all the ingredients being readily available in your homes... thnx for this recipe.. as i always feared it to be long and with an endless list of ingredients.. NO MORE buying ready packets... guess your Web-Site is all that i need.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe