મસાલા ખીચડી પરાઠા રેસીપી | ખીચડી ના પરાઠા | ગુજરાતી ખીચડી ની રોટી | ખીચડી થેપલા | Masala Khichdi Paratha, Leftover Khichdi Paratha
તરલા દલાલ દ્વારા
Added to 56 cookbooks
This recipe has been viewed 8254 times
મસાલા ખીચડી પરાઠા રેસીપી | ખીચડી ના પરાઠા | ગુજરાતી ખીચડી ની રોટી | ખીચડી થેપલા | masala khichdi paratha recipe | with 31 amazing images.
ઘણા આધેડ વ્યક્તિઓ માને છે કે ઝડપથી બનતા અને પૌષ્ટિક જમણમાં ખીચડી એક ઉમદા વિકલ્પ છે અને ઘણે અંશે તેઓ સાચા પણ છે. ખીચડી એટલી આરોગ્યવર્ધક છે કે આગલા દિવસની બચેલી ખીચડી પણ બગાડવી ન જોઇએ.
પ્રસ્તુત છે એક એવી પરાઠાની વાનગી જે ખીચડી, ઘઉંનો લોટ અને ચણાના લોટમાંથી બને છે. મસાલા ખીચડી પરાઠા એક સવારના નાસ્તાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેને તમે ધારો તો ટીફીનમાં પણ લઇ જઇ શકો છો.
આ ખીચડી ના પરાઠાથી તમારું પેટ તો જરૂર ભરાઇ જશે પણ કણિકમાં ઉમેરવામાં આવેલી સોડમથી ભરપૂર એવી સામગ્રીને કારણે તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ બને છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, થોડા પાણીની મદદથી મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- લૉ ફેટ દહીં સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મસાલા ખીચડી પરાઠા has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Pempemp,
March 18, 2013
Quick to make and good use of leftover khichdi, the chilkewali moong ki dal in the khichdi imparts a sweet taste to the parathas.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe