ચોકલેટ-આઈસ્ક્રીમ સન્ડે ની રેસીપી | આઈસ્ક્રીમ સન્ડે | ચોકલેટ સન્ડે ની રેસીપી | Chocolate Ice Cream Sundae
તરલા દલાલ દ્વારા
Added to 60 cookbooks
This recipe has been viewed 5770 times
ચોકલેટ-આઈસ્ક્રીમ સન્ડે ની રેસીપી | આઈસ્ક્રીમ સન્ડે | ચોકલેટ સન્ડે ની રેસીપી | Chocolate Ice Cream Sundae in Gujarati.
બેશક આ એક દુનીયાની અતિ પ્રખ્યાત વાનગી છે જે ભોજનના અંતે પીરસવામાં આવે છે. ચોકલેટ ખાવાના શોખીનો માટે આ ચોકલેટ-આઈસ્ક્રીમ સન્ડે તો જાણે સ્વર્ગની એક વાનગી હોય એવી છે જેને ચોકલેટ સ્પંજ કેક, ચોકલેટ આઇસક્રીમ અને ચોકલેટ સૉસ વડે તૈયાર કરવામાં આવે છે.
આકર્ષક રીતે ગોઠવેલી વસ્તુઓ જેવી કે જેમ્સ, ચોકલેટ, વેફર રોલ્સ અને ચોકલેટ સૉસ તમારી સ્વાદ માણવાની વૃતિમાં જરૂર વધારો કરે એવી રીતે ગોઠવવામાં આવી છે. આ ચોકલેટ-આઈસ્ક્રીમ સન્ડે તૈયાર કરી ધીરે-ધીરે એક ચમચો ખાતા જાવ અને તેનો આનંદ માણતા જાવ.
બીજા ચોકલેટ ડૅઝર્ટસ્ પણ અજમાવો.
Method- ચોકલેટ-આઇસક્રીમ સન્ડે ની રેસીપી બનાવવા માટે, પીરસવાના ગ્લાસમાં પહેલા ૧/૪ કપ ચોકલેટ કેક અને તેની ઉપર ૨ સ્કૂપ ચોકલેટ આઇસક્રીમ મૂકો.
- તે પછી તેની પર ૨ ટેબલસ્પૂન ચોકલેટ સૉસ સરખી રીતે રેડી, ફરી તેની પર ૧/૪ કપ ચોકલેટ કેક મૂકો.
- હવે તેની પર થોડી જેમ્સ ગોઠવી ફરી થોડું ચોકલેટ સૉસ સરખી રીતે રેડી લો.
- હવે તેને ૨ કીટકેટ ફિંગર્સ્ અને ૧ ચોકલેટ વેફર રોલ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
ચોકલેટ-આઇસક્રીમ સન્ડે ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe