મેનુ

You are here: હોમમા> ઓ આર એસ રેસીપી

ઓ આર એસ રેસીપી

Viewed: 9001 times
User 

Tarla Dalal

 23 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

ઓ આર એસ રેસીપી | ઝાડા માટે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી | ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી | oral rehydration solution recipe for diarrhoea in gujarati | with 6 amazing images.

ઝાડા માટે મીઠું અને ખાંડનું પીણું એ ઝાડાનો ઈલાજ નથી. પરંતુ ઝાડા માટે આ હોમમેઇડ ઓ આર એસ રેસીપીમાં મીઠું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે, જ્યારે પાણી પ્રવાહી અને ખાંડને પુનઃસ્થાપિત કરે છે તે ઊર્જાનો સારો સ્ત્રોત છે.

જો કે આજે વ્યવસાયિક રીતે ઘણા ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન્સ (ors) ઉપલબ્ધ છે, ઝાડા પછી ઈલેક્ટ્રોલાઈટ સંતુલન પાછું મેળવવા માટેનો સૌથી ઝડપી ઘરેલું ઉપાય એ ઓ આર એસ રેસીપી | ઝાડા માટે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી | ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી | oral rehydration solution recipe for diarrhoea in gujarati | છે. ઝાડા માટે આ સરળ ors રેસીપીનો ઉપયોગ પેઢીઓથી કરવામાં આવે છે અને તે સમયની ચકાસણી ઞડપી અને સલામત છે. જાણો ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી.

 

ઓ આર એસ રેસીપી - Salt and Sugar Drink for Diarrhoea, Oral Rehydration Solution recipe in Gujarati

Preparation Time

1 Mins

Cooking Time

0 Mins

Total Time

1 Mins

Makes

5 કપ માટે

સામગ્રી

ઓ આર એસ રેસીપી માટે

વિધિ
ઓ આર એસ રેસીપી બનાવવા માટે
  1. ઘરે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી બનાવવા માટે, પાણીને ઊંડા નોન-સ્ટીક પેનમાં ઉકાળો અને ૩૦ મિનિટ સુધી ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  2. ઠંડુ થઈ જાય એટલે તેમાં મીઠું અને સાકપ નાખો અને સાકર ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો.
  3. આખો દિવસ ઓ આર એસનું પાણી પીતા રહો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ