You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર
મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર

Tarla Dalal
02 January, 2025


Table of Content
મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | mutter paneer butter masala in gujarati | with amazing 35 images.
મટર પનીર બટર મસાલા રેસીપીમાં એક મસાલાની પેસ્ટ છે જેને બટરમાં સાંતળી લેવામાં આવે છે, તેને મસાલા પાવડર, ટેન્ગી ટમેટા, દૂધ, ક્રીમ અને અન્ય ઘટકો સાથે જોડવામાં આવે છે, જેનાથી સમૃદ્ધ ગ્રેવી બને છે, જે તમારા ઘટકોને બાંધે છે - મટર અને પનીર.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
મટર પનીર બટર મસાલા બનાવા માટે
3/4 કપ બાફેલા લીલા વટાણા
2 1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1/2 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
1 ટીસ્પૂન કસૂરી મેથી (dried fenugreek leaves (kasuri methi)
2 કપ લીંબુ (lemon)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન મધ ( Honey )
1/4 કપ દૂધ (milk)
1/4 કપ તાજું ક્રીમ (fresh cream)
1 ટીસ્પૂન કોર્નફલોર ૨ ટેબલસ્પૂન
પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે
1 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
5 to 6 લસણની કળી (garlic cloves)
2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
મટર પનીર બટર મસાલા સાથે પીરસવા માટે
વિધિ
- મટર પનીર બટર મસાલા બનાવા માટે, એક પહોળા નોન-સ્ટીક પેનમાં માખણ ગરમ કરો, તૈયાર પેસ્ટ નાંખો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
- તેમાં લાલ મરચાંનો પાવડર, જીરા પાવડર, ગરમ મસાલા, કસુરી મેથી અને ૧ કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- તાજા ટમેટાનો પલ્પ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.
- મધ, દૂધ અને તાજું ક્રીમ ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.
- કોર્નફ્લોર-પાણી ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો.
- લીલા વટાણા અને પનીર નાંખો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
- મટર પનીર બટર મસાલાને નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.