You are here: Home> વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | > ચાયનીઝ સૂપ > સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ |
સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ |

Tarla Dalal
30 January, 2025


Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/4 ટીસ્પૂન બાફેલા મીઠી મકાઇના દાણા
1/4 કપ ઉકાળીને છૂંદેલા મીઠી મકાઇના દાણા
1 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (ગાજર , ફૂલકોબી અને ફણસી)
4 ટેબલસ્પૂન કોર્નફલોર
1 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1 1/2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 1/2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
મીઠું (salt) અને
પીરસવા માટે
વિધિ
- એક નાના બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરો અને ખાત્રી કરી લો કે કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી ગયું હોય, તે પછી તેને બાજુ પર રાખો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મીઠી મકાઇ, છૂંદેલી મીઠી મકાઇ અને મિક્સ શાકભાજી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૪ કપ પાણી, કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ચીલી ઇન વિનેગર સાથે ગરમ-ગરમ પીરસો.