ઓટસ્ અને કિસમિસની કુકિઝ | Oat and Raisin Cookies ( Healthy Heart and Low Cholesterol Recipe)
તરલા દલાલ દ્વારા
ओटस् और किशमिश की कुकीज़ - हिन्दी में पढ़ें (Oat and Raisin Cookies ( Healthy Heart and Low Cholesterol Recipe) in Hindi)
Added to 198 cookbooks
This recipe has been viewed 5644 times
ઓછા ફાઈબરવાળા મેંદાની અવેજીમાં ઓટસ્ એક ઉત્તમ વિકલ્પ છે અને કિસમિસ વડે બનતી આ કુકિઝ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ છે. બીજા સુકા મેવાની તુલનામાં કિસમિસ સૌથી ઓછી ચરબી ધરાવે છે તેથી આ કુકીઝ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ બને છે. કિસમિસ આ કુકીઝમાં મીઠાશ પ્રદાન કરે છે જેથી સાકરનો ઉપયોગ ઓછો થાય છે. પણ, અહીં યાદ રાખવાનું કે તંદુરસ્તી માટે કુકિઝનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું અને એક સમયે બે થી વધુ કુકીઝ ન ખાવા.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ એકબંધ થાય તે રીતે હળવેથી મિક્સ કરી લો.
- હવે બેકિંગ ટ્રે પર એક એલ્યુમિનીયમની ફોઈલ પાથરી લો.
- તૈયાર કરેલા મિશ્રણના ૯ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨")ના ગોળાકાર બનાવી પાતળી કુકિઝ તૈયાર કરો.
- આમ તૈયાર કરેલી કુકિઝને બેકિંગ ટ્રે પર લાઈનમાં ગોઠવી, આગળથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦° સે. (૩૬૦° ફે. ) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો. વચ્ચે એક વખત ૨૦ મિનિટ પછી કુકિઝને ઉથલાવી લેશો.
- ઠંડી પાડયા પછી હવાબંધ બરણીમાં ભરી રાખો.
Other Related Recipes
Accompaniments
ઓટસ્ અને કિસમિસની કુકિઝ has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Big Foodie,
April 03, 2013
Oats, whole wheat flour, rasins and brown sugar make this a healthy cookie.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe