ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ | વેજ ક્લિયર સૂપ | સહેલું સ્વસ્થ વેજ ક્લિયર સૂપ | Chinese Vegetable Clear Soup
તરલા દલાલ દ્વારા
Added to 182 cookbooks
This recipe has been viewed 8560 times
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી | વેજ ક્લિયર સૂપ | સહેલું સ્વસ્થ વેજ ક્લિયર સૂપ | Chinese vegetable clear soup recipe in Gujarati | with 26 amazing images.
બધાને ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે.
કદાચ આ વેજ ક્લિયર સૂપની ખાસિયત ગણી શકાય, તો તે છે તેના સજાવટવાળા ક્રીસ્પી રાઇસ જે તમારા મનને આકર્ષક કરીને ખાવાની ઇચ્છા પ્રબળ બનાવશે. પણ આ સૂપનો ખરો આનંદ માણવા માટે યાદ રાખો કે તેમાં ક્રીસ્પી રાઇસ પીરસતા પહેલા જ ઉમેરવા, નહીં તો તે સૂપમાં તરબોળ થઇ નરમ થઇ જશે.
Add your private note
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી - Chinese Vegetable Clear Soup recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા આદૂ, લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં ગાજર અને બ્રોકોલી મેળવી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ક્લિઅર વેજીટેબલ સ્ટૉક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં બીન સ્પ્રાઉટસ્ અને કાળા મરીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તેની ઉપર ક્રીસ્પી રાઇસ પાથરીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe