ક્રૅપ્સ્ | Crêpes, Eggless Sweet Crêpes for Dessert
તરલા દલાલ દ્વારા
Added to 155 cookbooks
This recipe has been viewed 3431 times
ક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.
Method- એક ઊંડા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, દૂધ, સાકર, માખણ, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી વ્હીસ્ક (whisk) વડે તેને મિક્સ કરી લો.
- એક ૧૫૦ મી. મી. (૬”)ના ગોળકાર નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં બ્રશ વડે માખણ ચોપડી થોડું ઠંડું કર્યા પછી તેમાં એક મોટો ચમચો ભરી ખીરૂ રેડી એક બાજુએથી નમાવીને ૧૫૦ મી. મી. (૬”)નો ગોળકાર બનાવો.
- હવે તેની બન્ને બાજુએ હલ્કા ગુલાબી ધાબા દેખાય ત્યાં સુધી થોડા માખણ વડે શેકી લો.
- આ જ રીતે બાકીના ખીરા વડે વધુ ૫ ક્રૅપ્સ્ તૈયાર કરો.
- જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
Other Related Recipes
ક્રૅપ્સ્ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe