કાળી દ્રાક્ષનું રાઈતું | Kale Angoor ka Raita
તરલા દલાલ દ્વારા
Added to 27 cookbooks
This recipe has been viewed 7138 times
જ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી કાળી દ્રાક્ષ અને જેરી લીધેલી દહીંથી બનાવવામાં આવતા આ રાઇતામાં ઉમેરવામાં આવેલા સંચળ, જીરા પાવડર અને મરચાં પાવડર તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે.
અહીં કાળી દ્રાક્ષની પસંદગી પાકી અને સજ્જડ હોય તેવી લેવી, જેથી તે રાઇતાને મીઠાશ આપે અને સાથે-સાથે સમારવામાં પણ સરળ રહે. યાદ રાખો કે આ રાઇતાને પીરસવાના સમય સુધી ફ્રીજમાં રહેવા દેવું, નહીં તો તેનો સ્વાદ બદલાઇ જશે અને ખટ્ટાશ પકડશે.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
- તેને રેફ્રીઝરેટરમાં લગભગ ૧ કલાક સુધી ઠંડું થવા મૂકો.
- ઠંડું પીરસો.
Other Related Recipes
Accompaniments
કાળી દ્રાક્ષનું રાઈતું has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe