પોંક ના પુડલા | પોંખ ચિલા | Ponkh Chilla, Healthy Hurda Pudla
તરલા દલાલ દ્વારા
Added to 1 cookbook
This recipe has been viewed 2738 times
પોંક ના પુડલા | પોંખ ચિલા | ponkh chila recipe in gujarati
જુવારની પોંખ એ કોમળ, રસદાર શીંગો છે જે શિયાળાનો ખાસ પાક છે જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. માત્ર શિયાળામાં ટૂંકા ગાળા માટે, જુવારના નાના દાણાની કાપણી કરવી શક્ય છે જે ખૂબ જ રસદાર અને કોમળ હોય છે.
તેથી, ગુજરાતીઓ તેના વિશે ખૂબ ઉત્સાહિત લાગે છે, અને પોંકની લણણીની ઉજવણી કરવા માટે પાર્ટીઓ પણ કરે છે. તેને ઘણી વાનગીઓ બનાવવા માટે કાચી, શેકેલી અથવા તળીને પણ વપરાય છે.
આ પોંખ ચિલા અથવા પુડલાને ઊંચા તાપ પર રાંધવું અને તૈયાર કર્યા પછી તરત જ તેનો સ્વાદ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પોંક ના પુડલા માટે- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરો.
- આશરે ૩/૪ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને તેને ૧/૨ ટીસ્પૂન તેલથી થોડું ગ્રીસ કરો.
- તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડો અને તેને તેને ગોળ ફેરવીને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- તેની ઉપર અને કિનારીઓ પર ૧/૨ ટીસ્પૂન તેલ નાંખો અને પુડલા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ઉંચા તાપ પર પકાવો.
- બીજી બાજુ ફેરવો અને રાંધો.
- રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બાકીના ૫ પુડલા પણ તૈયાર કરી લો.
- તરત જ લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે પીરસો
Other Related Recipes
પોંક ના પુડલા રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe