મસાલા ટોમેટો ઓનીયન પરાઠા | Masala Tomato Onion Paratha
તરલા દલાલ દ્વારા
Added to 108 cookbooks
This recipe has been viewed 6676 times
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
Method- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મીક્સ કરી, જરૂર પ્રમાણે પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૬ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- ઉપર પ્રમાણે વણેલી એક રોટી લઇ તેની ઉપર થોડું એકસરખું તેલ ચોપડો.
- તેની પર ૧ ટેબલસ્પૂન કાંદા, ૧/૨ ટેબલસ્પૂન ટમેટા, ૧ ટીસ્પૂન કોથમીર, થોડું મીઠું, લાલ મરચાંનો પાવડર અને જીરા પાવડર એકસરખું ભભરાવો.
- રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી લો, ફરીથી રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી અને બન્ને હથેળીની મદદથી દબાવી ગોળાકાર બનાવી દો.
- હવે ફરીથી ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી અને થોડું તેલ ચોપડો.
- પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.
- રીત ક્રમાંક ૪ થી ૯ પ્રમાણે બાકીના ૫ પરોઠા બનાવી લો.
- ગરમ-ગરમ પીરસો
Other Related Recipes
Accompaniments
મસાલા ટોમેટો ઓનીયન પરાઠા has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
November 21, 2014
This paratha is made in a different style.. somewhat like a lachha paratha.. It is slightly difficult to roll.. but if you follow the exact proportion of the veggies, its not that difficult.. The spices provides flavour and veggies give a nice crunch..!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe