You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મીઠા ભાત
મીઠા ભાત

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
7 કપ પલાળીને રાંધેલા બાસમતી ભાત (soaked and cooked long grain rice (Basmati chawal)
1 1/2 કપ સાકર (sugar)
4 ટેબલસ્પૂન ઘી (ghee)
50 મિલીમીટર તજ (cinnamon, dalchini)
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
2 કેસર (saffron (kesar) strands) , ૨ ટેબલસ્પૂન હુંફાળા
કિલોગ્રામ કેસરી રંગ
સજાવવા માટે
1 ટેબલસ્પૂન બદામની કાતરી
1 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
વિધિ
- એક બાઉલમાં ભાત અને સાકર સારી રીતે મેળવીને બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ભાત-સાકરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ૪. એક નાના બાઉલમાં કેસર-દૂધનું મિશ્રણ અને કેસરી રંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ કેસરનાં મિશ્રણને તૈયાર કરેલા ભાતમાં મેળવી સારી રીતે મિક્સ કરી, ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા સાકર સારી રીતે પીગળી જાય ત્યાં સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- બદામ અને પીસ્તાની કાતરી વડે સજાવીને ગરમ ગરમ પીરસો.